સ્વામી અને વિન્સન
Keywords: Swami ane Willson|Padma Kanani|Mahesh Dattani|Natak|Mahesh Dattani|Padma Kanani|agni ni sakshiea|Montefivar|
સ્વામી અને વિન્સન
Articleમહેશ દત્તાણી અનુવાદ : પદ્મા કાનાણી • Natak Budreti Magazine • 2003
TMC: અંક-3 (સળંગ અંક -24)
Abstract
પ્રસ્તુત નાટક મહેશ દત્તાણીનું રેડિયો નાટક છે. તેનો અનુવાદ પદ્મા કાનાણીએ કર્યો છે. લેખકે પ્રસ્તુત નાટકમાં તેમના અગ્નિની સાક્ષીએ નાટકની પાત્ર સૃષ્ટિનો વિકાસ સાધ્યો છે. પ્રસ્તુત નાટકમાં લેડી મોન્ટેફીવરનો પ્રિય કૂતરો વિનસન ખોવાઈ જાય છે. જો કે પોલીસની મદદથી લેડીને કૂતરો મળે છે. લેડી જ્યારે કૂતરાને લઈને તેના ભાઈને મળવા આશ્રમે જાય છે ત્યારે રસ્તામાં જ તેની હત્યા થાય છે. પોલીસ અધિકારી સુરેશની પત્ની છૂપી રીતે આ કેસમાં વિશેષ રસ લઈને લેડીના હત્યારાની શોધ કરે છે અને નાટક સમાપ્ત થાય છે.
Details
Keywords
Swami ane Willson|Padma Kanani|Mahesh Dattani|Natak|Mahesh Dattani|Padma Kanani|agni ni sakshiea|Montefivar|