સંસ્કૃત, ભવાઈ અને અંગ્રેજી નાટ્ય તત્વોનું સંયોજન.
Keywords: Sanskrit|Bhavai| Angreji Natya|Late Chandrashankar Bhatt|Natak|Parsi Natak Mandali|Mithyabhiman|Sanskrit|Bhavai|Angreji Natya Tatva|Mithyabhiman
સંસ્કૃત, ભવાઈ અને અંગ્રેજી નાટ્ય તત્વોનું સંયોજન.
Articleસ્વ. ચંદ્રશંકર ભટ્ટ • 2003
TMC: અંક-1 (સળંગ અંક -22)
Abstract
પ્રસ્તુત લેખમાં લેખકે પારસી નાટક મંડળીનો જન્મ અને ગુજરાતી નાટક અને રંગભૂમિના આરંભની રૂપરેખાની વાત કરેલી છે. મિથ્યાભિમાન એ સંસાર સુધારાની આબોહવાનું નાટક છે. આ લેખમાં પાત્રના પ્રકારોની પણ વાત કરવામાં આવી છે. નાટકનો મુખ્ય પ્રશ્ન કજોડા લગ્નનો છે. જડતા, અંધશ્રદ્ધા અને દંભનું આલેખન પણ આ નાટકમાં થયેલું જોઈ શકાય છે. આ નાટકમાં સંસ્કૃત, ભવાઇ અને અંગ્રેજી નાટ્ય તાત્વોનો સમન્વય થયેલો છે. રચનાવિધાન સાદું અને શિથિલ છે. આમ, વિવિધ રીતે તપાસતા મિથ્યાભિમાન એ ચિરંજીવકૃતિ બની રહે છે.
Details
Keywords
Sanskrit|Bhavai| Angreji Natya|Late Chandrashankar Bhatt|Natak|Parsi Natak Mandali|Mithyabhiman|Sanskrit|Bhavai|Angreji Natya Tatva|Mithyabhiman