સહિયારાપણાની હુંફ
Keywords: Natak|TMC |Open Theatre Gujarat Sarkar|TMC |
સહિયારાપણાની હુંફ
Articlehasmukh baradi • Natak Budreti Magazine • 2002
TMC: અંક 1 (સળંગ અંક -17)
Abstract
TMC ને ઓપન થિયેટર માટે ગુજરાત સરકારે જમીન આપી. ગુજરાતમાં કોઈ કલા જૂથને ગુજરાત સરકારે જમીન આપી હોય એવું બન્યું નથી. એનો અર્થ એ જ કે TMC ને મળેલી જમીન એ આવી પ્રથમ ઘટના જ કહેવાય. પરંતુ આ તો હજી મજલની શરૂઆત જ છે. લોકો ના સાથ, સહકાર અને સહિયારાપણાની હુંફની TMCને આજેય આવશ્યકતા છે. એવી વાત પ્રસ્તુત લેખમાં કરવામાં આવી છે.
Details
Keywords
Natak|TMC |Open Theatre Gujarat Sarkar|TMC |