સહિયારા શમણામાં સદભાવના અને વિશ્વાસના ટેકાની અપેક્ષા (સ્નેહ સિંચન)
Keywords: Natak|Ahmedabad na collector|TMC|
સહિયારા શમણામાં સદભાવના અને વિશ્વાસના ટેકાની અપેક્ષા (સ્નેહ સિંચન)
Articlehasmukh baradi • natak Budreti Magazine • 2003
TMC: અંક-3 (સળંગ અંક -24)
Abstract
પ્રસ્તુત લેખમાં સંપાદકશ્રીએ અમદાવાદમાં ગુજરાત સરકાર તરફથી અમદાવાદનાં કલેકટર દ્વારા TMC ને જે જમીન મળી તેમાં ઊભી થઈ રહેલી વિવિધ સવલતોની વાત કરી છે. કલારસિક તરીકે તમારા થિએટરમાં તમારી બેઠક બનાવો અને કલાકાર તરીકે તમારી પરફોરમનસની જગ્યા એમ કહીને ટ્રસ્ટ અને સંપાદકશ્રી આર્થિક સાથ-સહકાર માટે સંકેત કરે છે.
Details
Keywords
Natak|Ahmedabad na collector|TMC|