હિટલર આવીને ઉભો આંગણે

Keywords: Dr. S. D. Desai, Natak Budreti, British, Adolf, Hitler, British Council, British Library

હિટલર આવીને ઉભો આંગણે

Article

ડો.એસ.ડી.દેસાઈ • નાટક બુડ્રેટી • 2004

TMC: (સળંગ અંક -27)

Abstract

આ લેખમાં ડો. દેસાઈએ બ્રિટિશ અભિનેતા પિપનો પરિચય આપ્યો છે. પિપે હિટલરની આત્મકથા ઉપરથી 'અડોલ્ફ' નાટક રચ્યું અને ભજવ્યું હતું. નાટકનો આરંભ હિટલરના અંત તરફના દિવસોથી કર્યો છે. અને યુવાપેઢીને હિટલરનાં 'ફાસીવાદ' નું સ્વરુપ સમજાવવા પ્રયાસ કર્યો છે. જેમાં હિટલર જેવો જ પોષાક પહેરી, તેના જેવી જ કડક શૈલીમાં પિપે એકપાત્રીય (હિટલર તરીકે) નાટક મુંબઈમાં અમદાવાદની બ્રિટિશ કાઉન્સિલ અને બ્રિટિશ લાઈબ્રેરી દ્વારા ભજવવામાં આવ્યું હતું જેવી નોંધ પણ મળે છે.

Details

Keywords

Dr. S. D. Desai Natak Budreti British Adolf Hitler British Council British Library

Related Articles

સોળ અંકોના 1557, 8 ક્લાક અને 13 મિનિટ (સ…

hasmukh baradi

View Details
આવા ખાલીપા પૂરાતા નથી...

hasmukh baradi

View Details
યુવાન રંગકર્મીઓની તાલીમનું વિશિષ્ટ અભિયાન…

શશિકાંત નાણાવટી

View Details
જરૂર છે ઓડેટોરીયમની

વિરલ રાચ્છ

View Details
ગુજરાતી રંગભૂમિ મૌલિક થઈ ગઈ !

ઉત્પલ ભાયાણી

View Details
Te chhatan (A Modern play using Bhavai …

પ્રો. વી.જે .ત્રિવેદી

View Details