હેરોલ્ડ પિન્ટરની વિદાય
પ્રસ્તુત લેખમાં અંગ્રેજી ભાષાના નોંધપાત્ર નાટયકાર હોરોલ્ડ પ્રિન્ટરને શ્રધ્ધાંજલિ અર્પી છે. તથા તેમનો પરિચય આપવામાં આવ્યો છે. હેરોલ્ડ પિન્ટરનો જન્મ …
હેરોલ્ડ પિન્ટરની વિદાય
Articleસંપાદક • નાટક – બુડ્રેટી • 2006
Abstract
પ્રસ્તુત લેખમાં અંગ્રેજી ભાષાના નોંધપાત્ર નાટયકાર હોરોલ્ડ પ્રિન્ટરને શ્રધ્ધાંજલિ અર્પી છે. તથા તેમનો પરિચય આપવામાં આવ્યો છે. હેરોલ્ડ પિન્ટરનો જન્મ 1930માં યહુદી કુટુંબમાં થયો હતો. તેઓ બાલ્યાવસ્થાથી માંડીને મૃત્યુપર્યંત સાહિત્ય સર્જન કર્યું એની વિગતે વાત કરવામાં આવી છે. તેમના નાટક ‘હોમ કમીંગ’ માટે નોબેલ પારિતોષિક જાહેર થયું હતું ત્યારે તેમને પોતાને પણ આશ્વર્ય થયું હતું. એ હકીકત પણ અહીં રજૂ કરવામાં આવી છે.