હાલમાં મુંબઇમાં પ્રસ્તુત થતાં કેટલાંક લોકપ્રિય નાટકો :
Keywords: Pravin Solanki|Km chhe Majama ?|Imtiyaz Patel|Tame aavya ne ame favya|hu Raj ne Rukhsana|Chagan-Magan tara chhapare lagan|Kahu chhu saambhlo chhho? Abbas Hirapurwala|Nami gaya a gami gaya|Ratnakar Matkari|Chhutacheedaa Leta leta|Bas kar Bakula|Kanti Tofane chadyo|Naushil Mehta|devna didhel|Sunil Akhtar|Prem kare a have gem kare|Rasik Dave|31mi ni madhrate|Sanjay Shah|Aapanaa j gharmaa|
હાલમાં મુંબઇમાં પ્રસ્તુત થતાં કેટલાંક લોકપ્રિય નાટકો :
Articleસંપાદકીય • નાટક બુડ્રેટી • 2006
Abstract
આ લેખમાં મુંબઈમાં પ્રસ્તુત થયેલા લોકપ્રિય નાટકોની માહિતી તેનાં લેખક-દિગ્દર્શક સાથે આપવામાં આવી છે. જેમાં લેખક પ્રવીણ સોલંકીનું નાટક 'કેમ છે મજામાં ?', લે. ઇમ્તિયાઝ પટેલનું 'તમે આવ્યા ને અમે ફાવ્યા', તેમજ 'હૂઁ રાજ ને રૂખસાના', 'છગન-મગન તારા છાપરે લગન',, 'કહું છું સાંભળો છો ?', વગેરે નાટકો તેમજ લે. અબ્બાસ હિરાપુરવાળાનું, 'નમી ગયા એ ગમી ગયા', રત્નાકર મતકરીનું 'છૂટાછેડા લેતા લેતા...પ્રવીણ સોલંકીનું 'બસ કર... બકુલા!', 'કાંતિ તોફાને ચડ્યો', નૌશીલ મહેતાનું 'દેવનાં દીધેલ', સુનિલ અખ્તરનું 'પ્રેમ કરે એ હવે ગેમ કરે', રસિક દવેનું '31મી ની મધરાતે', સંજય શાહનું 'આપણાં જ ઘરમાં No Entry 'કુછ તુમ કહો કુછ હમ કહે', અશોક પટેલનું 'બેસ્ટ ઓફ લક' વગેરે. નાટકો વિષયક વિશે અહીં માહિતી ઉપલબ્ધ થાય છે.