હાસ્ય રસનો બેતાજ બાદશાહ
Keywords: Janak Dave|Pransukhbhai|Mithyabhiman|Jivram Bhatt|
હાસ્ય રસનો બેતાજ બાદશાહ
Articleજનક દવે • 2003
TMC: અંક-1 (સળંગ અંક -22)
Abstract
પ્રસ્તુત લેખમાં લેખકે હાસ્ય રસના બેતાજ બાદશાહ એવા પ્રાણસુખભાઇની વાત કરેલી છે. પ્રાણસુખભાઇ શારીરિક અંગભંગિઓ અને અંગમરોડો દ્વારા હાસ્ય ઉત્પન્ન કરવામાં તો બાદશાહ હતા જ. તે ઉપરાંત તેઓ આજન્મ હાસ્યનટ હતા. તેમના લેખકે હાસ્ય પ્રયોગો પણ આ લેખમાં જોઈ શકાય છે. જો કવિ દલપતરામ આજે જીવતા હોટ તો જરૂર બોલી ઉઠત કે મિથ્યાભિમાન માં મે નિરૂપેલો જીવરામ ભટ્ટ આ જીવતો જાગતો પ્રણસુખ જ છે.
Details
Keywords
Janak Dave|Pransukhbhai|Mithyabhiman|Jivram Bhatt|