હસવું એટલે સમજવું (ગ્રંથાવલોકન)

Keywords: Ravindra Parekh|Natak-Budreti|Bal Natak Ni Barakhadi|Berlin|Grips Theatre|Balnatak|

હસવું એટલે સમજવું (ગ્રંથાવલોકન)

Article

રવીન્દ્ર પારેખ • નાટક બુડ્રેટી • 2006

TMC: 2 (સળંગ અંક -35)

Abstract

પ્રસ્તુત લેખમાં ડો. વિજય સેવક કૃત 'બાળનાટકની બારાખડી' નાટકનું રવીન્દ્ર પારેખે અવલોકન આપ્યું છે. જેમાં પ્રથમ પ્રકરણમાં બાળનાટક અંગેની પ્રચાલિત માન્યતાઓનું સ્પષ્ટીકરણ કર્યું છે. 8 થી 14 વર્ષનાં બાળકો જુદા જુદા વિષયો ઉપરના બાળનાટકો ભજવે છે. બીજા પ્રકરણમાં બર્લિનમાં આવે ગ્રિપ્સ થિએટરની સ્થાપના, તેનો વિકાસ અને આજના સંદર્ભે તેનું મહત્વ શું છે તે અંગે ચર્ચા કરી છે. બાળનાટકમાં સાંપ્રત સંદર્ભે આવેલ વિષય વૈવિધ્ય અંગે પણ માહિતી રજૂ કરી છે.

Details

Keywords

Ravindra Parekh|Natak-Budreti|Bal Natak Ni Barakhadi|Berlin|Grips Theatre|Balnatak|

Related Articles

સોળ અંકોના 1557, 8 ક્લાક અને 13 મિનિટ (સ…

hasmukh baradi

View Details
આવા ખાલીપા પૂરાતા નથી...

hasmukh baradi

View Details
યુવાન રંગકર્મીઓની તાલીમનું વિશિષ્ટ અભિયાન…

શશિકાંત નાણાવટી

View Details
જરૂર છે ઓડેટોરીયમની

વિરલ રાચ્છ

View Details
ગુજરાતી રંગભૂમિ મૌલિક થઈ ગઈ !

ઉત્પલ ભાયાણી

View Details
Te chhatan (A Modern play using Bhavai …

પ્રો. વી.જે .ત્રિવેદી

View Details