19 માર્ચ, 2005, રામજીભાઈના સન્માન સમારંભ ટાણે.

Keywords: Hasmukh Baradi, Natak Budreti, Ramjibhai Vaniya, Draupadi, Natyalekhan, Natyakshetra Ni Banjar Bhoomi

19 માર્ચ, 2005, રામજીભાઈના સન્માન સમારંભ ટાણે.

Article

હસમુખ બારાડી • નાટક બુડ્રેટી • 2005

TMC: (સળંગ અંક -30)

Abstract

આ લેખમાં ઈન્ટરવ્યુ લીધાના સાડા સાત વર્ષે રામજીભાઈ વાણિયાનું નવું નાટક 'દ્રૌપદી' એમને મુખે જ સાંભળતાં સૌથી પહેલો વિચાર એ આવ્યો કે નાટયલેખનનાં કલા અને કસબને સુપેરે પ્રયોજતા ગુજરાતની ધરતીના લેખક રામજી વાણિયા પાસે એમના નવા નાટકની માગણી કરતું 'કેમ હજી કોઈ ગયું નથી' તે વિશેની વાત કરવામાં આવી છે. આ ઉપરાંત 'હું લખું છું ત્યારે જ જીવું છું.''એક પગદંડી પર હું છું.' અને 'નાટ્યક્ષેત્રની બંજર ભૂમિ' વગેરે મુદ્દાઓમાં રામજી વાણિયાનાં નાટકો વિશે, ભજવાયેલાં નાટકો વિશે અને તેમનાં સન્માન સમારંભ વિશેની સંક્ષિપ્ત માહિતી આપવામાં આવી છે.

Details

Keywords

Hasmukh Baradi Natak Budreti Ramjibhai Vaniya Draupadi Natyalekhan Natyakshetra Ni Banjar Bhoomi

Related Articles

સોળ અંકોના 1557, 8 ક્લાક અને 13 મિનિટ (સ…

hasmukh baradi

View Details
આવા ખાલીપા પૂરાતા નથી...

hasmukh baradi

View Details
યુવાન રંગકર્મીઓની તાલીમનું વિશિષ્ટ અભિયાન…

શશિકાંત નાણાવટી

View Details
જરૂર છે ઓડેટોરીયમની

વિરલ રાચ્છ

View Details
ગુજરાતી રંગભૂમિ મૌલિક થઈ ગઈ !

ઉત્પલ ભાયાણી

View Details
Te chhatan (A Modern play using Bhavai …

પ્રો. વી.જે .ત્રિવેદી

View Details