Keywords: Gujarat Rajya Sangit Natak Akadami, Rajkot, Natya talim shibir, Vishnukumar Vyas, Pratap Oza, Usha Malji, Vajubhai Tank, Mansukhbhai Joshi, Natya Tapasvio, Paresh Vadgam, Sahdevsinh Zala, Kishorsinh Jadeja
Article
કૌશિક સિંધવ(રાજકોટ) • નાટક બુડ્રેટી • 2005
TMC: (સળંગ અંક -31)
Abstract
પ્રસ્તુત લેખમાં ગુજરાત રાજય સંગીત નાટક અકાદમી દ્વારા રાજકોટ ખાતે 1979માં યોજાયેલ રાજયકક્ષાની નાટય તાલીમ શિબિરમાં વિષ્ણુકુમાર વ્યાસ, પ્રતાપ ઓઝા, ઉષા મલજી, વજુભાઈ ટાંક અને મનસુખભાઈ જોશી જેવા નાટય તપસ્વીઓ દ્વારા શિક્ષણ આપવામાં આવતું હતું તે વીશેની નોંધ મળે છે. આ ઉપરાંત પરેશ વડગામ, સહદેવસિંહ ઝાલા, કિશોરસિંહ જાડેજા નાટય પ્રવૃત્તિમાં ઝગમગ્યા અને અચાનક જ ખરી પડ્યાં તે વિશેની પણ માહિતી અહીં ઉપલબ્ધ થાય છે.
Details
Keywords
Gujarat Rajya Sangit Natak Akadami
Rajkot
Natya talim shibir
Vishnukumar Vyas
Pratap Oza
Usha Malji
Vajubhai Tank
Mansukhbhai Joshi
Natya Tapasvio
Paresh Vadgam
Sahdevsinh Zala
Kishorsinh Jadeja