editorial
Keywords: Natak Samayik|
editorial
Articlehasmukh baradi • Natak Budreti Magazine • 2003
TMC: અંક-4 (સળંગ અંક -25)
Abstract
પ્રસ્તુત લેખમાં સંપાદકશ્રીએ નાટક સામયિકની છ વર્ષની મજલની વાત કરી છે.જેમાં નાટક સામયિક શરૃ કરવાની સંપાદકની તમન્ના, તેનું રજિસ્ટ્રેશન, સામયિક અંગેના પ્રતિભાવો મંગાવવા, નાટક સામયિકનો ઉદ્રેશ વગેરેની વાત કરી છે.લેખક કહે છે કે હજુપણ નાટયકલા સ્વતંત્રપણે શ્વાસ લઈ શકે તેમ નથી. સ્થાપિત હિતોની પકડ મજબૂત બની છે અને થિએટરોનાં ભાડાં વધ્યાં છે. ઉપરાંત સાતમાં વર્ષનાં અંકોના પ્રારંભની વાત પણ પ્રસ્તુત લેખમાં કરવામાં આવી છે.
Details
Keywords
Natak Samayik|