hasmukh baradi_ editorial
Keywords: Natak Samayik, Vishwa Rangbhoomi Din, Faras Ekanki Natako, Darpan Sanstha, Lok Natya
hasmukh baradi_ editorial
Articleસંપાદકીય • નાટક બુડ્રેટી • 2004
Abstract
આ લેખમાં 27મો અંક પ્રગટ કરવાની માહિતી આપવામાં આવી છે. 'નાટક સામયિક' નો 27મો અંક 'વિશ્વરંગભૂમિ દિન' પ્રકાશિત થયો હતો. આ દરમિયાન ગુજરાતી રંગભૂમિમાં આવેલ અનેક પરિવર્તનો નોંધવા પડે એવું છે. વૈશ્વિકરણ અને વ્યાપારીકરણને લીધે રંગભૂમિનાં બદલાયેલાં ફંકશન અને કાર્યકરણ રંગકર્મીઓનાં હાથમાંથી સરી ગયાં છે. 'નાટક' મેગેઝિને લાંબો પંથ કાપ્યો છે. તાજેતરમાં એના વાર્ષિક ગ્રાહકોમાં શાળા - કોલેજોનું પ્રમાણ વધ્યું છે અને એની જરૂરત ધ્યાનમાં લઈ નાટ્ય દ્વારા શિક્ષણ અંગેના ઉપયોગી લેખો પણ અહીં મુકાયા હતા. એજ રીતે ફારસ એકાંકી નાટકો પણ દર્પણ સંસ્શાએ તૈયાર કર્યો હતો. આ ઉપરાંત લાકનાટ્યની પરંપરા ગુજરાતના નાટકોને સમૃધ્ધ કરી શકે તેમ છે. તેઓ જણાવે છે કે 'વિશ્વરંગભૂમિ દિને' ,2004 નિમિત્તે કોઈ આંતરરાષ્ટ્રીય નાટ્યવિભૂતિનો સંદેશો આવશે જેમાં આ કલા વિશેનું ઊંડું ચિંતન વ્યકત થયું હશે.