T.M.C. ના 1000માં દિવસે (સંપાદકીય)
Keywords: Vishva Rangbhoomi Din|Budreti|TMC|TMC|Bababhai Falake|
T.M.C. ના 1000માં દિવસે (સંપાદકીય)
Articlehasmukh baradi • Natak Budreti Magazine • 2003
TMC: અંક-2 (સળંગ અંક -23)
Abstract
પ્રસ્તુત લેખમાં સંપાદકશ્રી નોંધે છે કે વિશ્વ રંગભૂમિદિન, 2002 ના રોજ બુડ્રેટીની તાલીમ સંસ્થા T.M.C. નું ઉદ્દઘાટન થયું હતું. તેથી આ 2003 ના વિશ્વ રંગભૂમિ દિને T.M.C. એ કેટલાક જુનિયર અને સીનિયર રંગકર્મીઓના પ્રતિભાવો મંગાવ્યાં હતાં. આ લેખમાં સંપાદકશ્રીએ બાબાભાઈ ફાળકેના નામે આપતા ગૌરવ પુરસ્કારની પણ કટાક્ષભરી શૈલીમાં વાત કરી છે.
Details
Keywords
Vishva Rangbhoomi Din|Budreti|TMC|TMC|Bababhai Falake|