TMC રેપર્રટરી
બુડ્રેટીની TMC રેપર્રટરીની પ્રવૃતીમાં ધીરુભાઈ ઠાકર કૃત \"ઊંચો પર્વત ઊંડી ખીણ પ્રા. જનક દવેએ પ્રસ્તુત કર્યું હતું. અમદાવાદ કોમ્યુનિટી ફાઉન્ડેશનના …
TMC રેપર્રટરી
Articlehasmukh baradi • Natak Budreti Magazine • 2002
TMC: અંક 1 (સળંગ અંક -17)
Abstract
બુડ્રેટીની TMC રેપર્રટરીની પ્રવૃતીમાં ધીરુભાઈ ઠાકર કૃત \"ઊંચો પર્વત ઊંડી ખીણ પ્રા. જનક દવેએ પ્રસ્તુત કર્યું હતું. અમદાવાદ કોમ્યુનિટી ફાઉન્ડેશનના સયાયોગથી પોળ એટલે મોળું દહીને ઉપર કટકો ગોળ નાટકના આઠ શો થયા. તેમજ નાટ્ય શિક્ષિકા મનવીતા બારાડી એ તમે આનાથી રમતાતા નાટકની રજૂઆત કરી હતી. તેની વાત કરેલી છે.
Details