Books

Bhulano Bhog - Details

Bhulano Bhog

Bhulano Bhog

Book

Jaman • 1921

ISBN: - TMC: Opera-64

Description

જગતમાં ભૂલ કાણુ નથી કરતું ? ગરીબ હો કે શ્રીમંત, મુખ હો કે વિદ્વાન, સર્વ ભૂલને પાત્ર છે. ભૂલથીજ જો કે પરીતાપ અને દુઃખ પ્રાપ્ત થાય છે છતાં ભૂલ એ અનુભવની જનેતા છે. અનુભવજ ડહાપણ અને જ્ઞાનનો પિતા છે. અનુભવ વિનાનું જીવન પશુ સમાન છે. ઘણીવાર ભૂલ પરોક્ષપણે માનવીનું હિત સાધે છે. ભૂલથીજ રાજા પરિક્ષિત મોક્ષપદ પામ્યો. ભૂલથીજ સૂરદાસે પરમ-પદ મેળવ્યું. દેવથી માંડી સક્ષમ કીટ પર્યત સર્વને "ભુલનો ભેગ” તો થવું જ પડે છે. છતાં તે સ્થિતિ પ્રાપ્ત થતાં, તેનો ઉપભોગ શી રીતે કરવો! કંગાળ જીવનમાંથી ઉગરી, કર્તવ્યમય દીશામાં પ્રયાણ કરી, જીવનકૃતાર્થ શી રીતે કરવું? તે દર્શાવવાનો અલ્પ પ્રાઇસ આ નાટકમાં કરેલો છે. અસ્તુ ।

Details

Keywords

Mangalcharan Vastusuchan Venilal Chandrakant jyant Pritimlal lalu JAdburddi Naradham Karunashankar Asuya sararsvti Naval Godavari Ganga

Related Books

Chanda

Dr.Popat Prabhuram Vyas

View Details
Baristar

Kavi Mulshankar Mulani

View Details
Jugal Jugari

Kavi Mulshankar Mulani

View Details
Karm Prabhav

Shayda

View Details
Anand - Lahari

Bapulal B.Nayak

View Details
Tilakkumar

Vijayshankar Kalidas Bhatt

View Details