Books

Saubhagya Sunadari (સૌભાગ્ય સુંદરી ) - Details

Saubhagya Sunadari  (સૌભાગ્ય સુંદરી )
Download

Saubhagya Sunadari (સૌભાગ્ય સુંદરી )

Book

Vijayshankar KAlidas Vaidya • 1908

ISBN: - TMC: Opera-9

Description

દુર્ગેશ નગરીના મહારાજા ચતુરસિંહ દુષ્ટના ભરમાવાથી પોતાની નિર્દોષ રાણી પર શંકા કરીને તેને નાનકડા બાળક સાથે નદીમાં ફેંકી દે છે. ઈશ્વરની કૃપાથી રાણી બચી જાય છે અને સંસારથી વૈરાગ્ય પામી નદીકાંઠે ઝૂંપડીમાં રહી ભક્તિભાવે જીવન પસાર કરે છે. બીજી તરફ બાળકને વૈભવપુરનો નિસંતાન વીર રાજપૂત રણજીતસિંહ નદીમાંથી મેળવે છે અને તેનું નામ સૌભાગ્યસિંહ રાખીને પોતાના પુત્ર સમાન ઉછેરે છે. મૃત્યુ પહેલાં રણજીતસિંહ તેને સાચી હકીકત જણાવે છે અને બાળકને મળેલી વીંટી સાચવી રાખવા કહે છે, કારણ કે તે જ તેની સાચી ઓળખનું એકમાત્ર નિશાન છે. નાટકની શરૂઆતમાં સૌભાગ્યસિંહ એકવીસ વર્ષનો થઈ વૈભવપુરમાં ભુવનેશ્વરી માતાના મહોત્સવે દર્શન કરવા આવે છે, ત્યાંથી કથાનો મુખ્ય પ્રવાહ શરૂ થાય છે.

Details

Keywords

Durgesh Nagari King Chatur Singh Virtuous Queen Suspicion and injustice Separation in the river Renunciation Rajput Ranjit Singh Adopted son Saubhagya Singh Ring as identity symbol Search for real parents Bhuvaneshwari festival Fate and divine grace

Related Books

Chanda

Dr.Popat Prabhuram Vyas

View Details
Baristar

Kavi Mulshankar Mulani

View Details
Jugal Jugari

Kavi Mulshankar Mulani

View Details
Karm Prabhav

Shayda

View Details
Anand - Lahari

Bapulal B.Nayak

View Details
Tilakkumar

Vijayshankar Kalidas Bhatt

View Details