Books
Sheshna Kavya -Gujarati - Details
Sheshna Kavya -Gujarati
BookRamanarayan Visvanath Pathak
TMC: P 649(MB)guj
Description
રામનારાયણ વિશ્વનાથ પાઠક (જન્મ શતાબ્દી મહોત્સવ)
શચિ”! આ શબ્દો આપણા પ્રાજ્ઞ કવિ "અહો વિરલ ચિત્તસાજ અતિ સૂક્ષ્મદર્શી રામનારાયણ વિશ્વનાથ પાઠકનું આ જન્મશતાબ્દી ઉમાશંકરે જેમના માટે પ્રયોજ્યા છે તે શ્રી ON ૧૮૮૭થી ૧૯૫૫ -એટલે અડસઠ વર્ષની આયુષ્યાવધિમાં ગાંધીયુગના આ સાહિત્યગુરુએ ગુજરાતની જે સંગીન સેવા કરી છે તેનું સ્મરણ કેળવણી તેમ જ સાહિત્ય દ્વારા ગુજરાતીની અને કરતાં ચિત્ત તેમના પ્રત્યેના ઋણભાવથી નમી જાય છે. સાધુચરિત વિદ્વાન પિતા વિશ્વનાથ અને ધર્મનિષ્ઠ તથા કાર્યદક્ષ માતા આદિત્યબાઈના કવિપ્રેરિત સૌન્દર્યાગ્રહનો સુચાર, સમન્વય સિદ્ધ આ સુપુત્રે જીવનમાં ગાંધીપ્રેરિત સત્યાગ્રહ
Details
Keywords
Chandrakant sheth
Girish Ganatra
Rasiklal bhojak
Shambhu Maheta
Prakash Jagmbari