Books

Veer Abhimanyu - Details

Veer Abhimanyu

Veer Abhimanyu

Book

Radhesyam Kaviratn • 1920

ISBN: - TMC: Opera-63

Description

મહાભારતના દ્રોણપર્વમાં “અભિમન્યુના ચક્રાવા" સંબંધી કથા છે, તે આધારે, ભટ પ્રેમાનંદે કાવ્યરૂપે એ કથા વર્ણવી છે. બૃહત કાવ્યદોહનમાં, અભિમન્યુ જ્યારે યુદ્ધમાં જાય છે, ત્યારે ઉત્તરાને મળે છે. અને તેમાં "રૂતુદાન” નો પ્રસંગ ચીતરાયલો છે. હીન્દી કવિઓએ તે પ્રસંગે, ઉત્તરા કુમારીને સગર્ભા ચીતારી છે !

આ “અભિમન્યુ”નો નાટક, હિન્દી કવિએ લખેલો છે, ને તેમાં ત્યાંની (ઉત્તર-હીન્દની) માન્યતા પ્રમાણે ગર્ભિત પ્રસંગ લ્હેવામાં આવ્યો છે, એ સંબંધી અત્રે ખુલાસાની જરૂર ધારી છે; કેમકે આ નવી આવૃત્તિ, મુંબઈના પ્રેક્ષક વર્ગ માટે પ્રકટ થતી હોવાથી કોઈને શંકાનું કારણ રહે નહિ.

Details

Keywords

Veer Abhimanyu Mahabharat Dgarmik Hindu

Related Books

Chanda

Dr.Popat Prabhuram Vyas

View Details
Baristar

Kavi Mulshankar Mulani

View Details
Jugal Jugari

Kavi Mulshankar Mulani

View Details
Karm Prabhav

Shayda

View Details
Anand - Lahari

Bapulal B.Nayak

View Details
Tilakkumar

Vijayshankar Kalidas Bhatt

View Details