TMC Digital Archive
Explore Books, Manuscripts, Photos, Audios & Videos
ANE AMEE SAANKAL KHENCHI (અને અમે સાંકળ ખેંચી)
ManuscriptBhagwat Suthar • GUJARATI
Manuscript No: OMS - 121
handwritten - pen
Description (Gujarati)
આ એક હાસ્યકૃતિ છે. જેમાં નાયક અને નાયિકા પ્રેમલગ્ન કરીને ખુશ છે. અને નાયકનો પગરવધારો થાય છે જેથી બંને ખૂબ ખુશ થાય છે અને કશ્મીર જવાનું નક્કી કરે છે. ટ્રેનમાં બેસતા જોડેની બર્થ પર ગરબડદાસ કાકા આવીને સૂઈ જાય છે. અને નાયક જોડે નાયિકા વાત કરે છે કે તે નાની હતી ત્યારની એક ઈચ્છા અધૂરી રહી છે જે તેના પિતાએ પૂર્ણ ના કરી . અને તે ઈચ્છા હતી ચેન ખેંચીને ગાડી ઊભી રખાવવાની. નાયક તેની ઇચ્છાને માન આપી ચેન ખેંચે છે પણ અંતે પોલીસ નાયકને પકડી શકે છે કે નહિ તે દર્શાવતા નાટક પૂર્ણ થાય છે.
Manuscript Details
Keywords
Comedy play- one act