TMC Digital Archive
Explore Books, Manuscripts, Photos, Audios & Videos
DAKAN (ડાકણ)
ManuscriptPushkarchandar Vakar • GUJARATI
Manuscript No: OMS - 96
typed
Description (Gujarati)
આ નાટકમાં ગામઠી ભાષાનો ઉપયોગ કરી સમાજને છતું કરવામાં આવ્યું છે. નાયિકા શિવ વહુ ની દીકરી કમુડી કસાઈના દીકરાને પરણવા માંગે છે. પણ તેના ખેડૂત પિતા નાત જાતનો વિચાર કરીને લગ્ન સ્વીકારવા તૈયાર નથી થતાં. તે સમયની ચર્ચા અને શિવ વહુના જવાબો નાટકને રસપ્રદ બનાવી દે છે.અંતે કમુ ગામના કૂવામાં પડતું મૂકે છે. ત્યારબાદ પણ તેને ડાકણ કહીને ગામવાળા અપમાન કરે છે.જે ઘટના સમાજના બે મોઢાને નાટકમાં દર્શાવવા માંગે છે.
Manuscript Details
Keywords
Rural context
Social play