TMC Digital Archive
Explore Books, Manuscripts, Photos, Audios & Videos
KAAHE KOYAL SHOR MACHAYE RE ….
ManuscriptLabhshankar Thakar • GUJARATI
Manuscript No: OMS - 142
handwritten - pen
Description (Gujarati)
આ નાટકમાં પ્રેમ સંબંધની વાત કરવામાં આવી છે. નાટકમાં નાયિકા અને નાયક પતિ - પત્ની છે. અને તેમના લગ્નજીવનની આયુ ૧૫ વર્ષથી વધારે થઈ ગઈ છે. બંનેના પ્રેમલગ્ન થયા હોય છે.અને પ્રેમ પહેલી નજરનો હોય છે. નાયિકા તે આખું દ્રશ્ય ફરી ઊભું કરવાની સતત કોશિશ કરી રહી હોય છે અને નાયક કોઈકને કોઈક રીતે તેમાં બાધારૂપ બની રહ્યો હોય છે. કોઈકને કોઈક કારણસર નાયિકા તે દ્રશ્ય ઊભું કરવામાં સફળ નથી થઈ શકતી . અને એક બિંદુ પર આવી અટકી જાય છે અને સાવ મુર્તિ બની નાયકને જોયા જ કરે છે જાણે સાવ અજાણ્યા પુરુષને જોઈ રહી હોય ! જ્યાંથી નાટક આગળ વધે છે.
Manuscript Details
Keywords
comedy play