TMC Digital Archive
Explore Books, Manuscripts, Photos, Audios & Videos
KAGAL NA KILLA MA ZURE CHE SUR….
ManuscriptKanti Madia • GUJARATI
Manuscript No: OMS - 141
typed
Description (Gujarati)
આ એક હાસ્યરસ સાથે બનાવવામાં આવેલી નાટ્યકૃતિ છે. બધા એક રેલ્વે સ્ટેશન પર છે. એક ટ્રેનનો હાલ જ અકસ્માત થયો છે. બધા પોત પોતાના કુટુંબીઓને શોધી રહ્યા છે. અને એક પુરુષ એક છોકરીને શોધી રહ્યો છે જે તેમની જોડે ટ્રેનમાં હતી. ક્યાય મળતી નથી . અને કોઈક જોવે છે કે જાડ નીચે કોઈક છે. બધા ભાગીને ત્યાં જાય છે. જ્યાથી વાર્તા આગળ વધે છે. નાટકમાં જુદા જુદા પ્રાંતનાં મુસાફરો દર્શાવવાના લીધે જુદી જુદી બોલી અને ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
Manuscript Details
Keywords
Comic play