TMC Digital Archive
Explore Books, Manuscripts, Photos, Audios & Videos
PAPPA NA PANCHAMA LAGNA YANE PARANVANI BIJI VAAR MAJAA
ManuscriptNO • GUJARATI
Manuscript No: OMS - 75
typed
Description (Gujarati)
આ કૃતિ હાસ્યરસ સાથે રહસ્યમય અને રોમાંચક નાટ્યરચના છે જે નાટકને અંતે સમાજને સંદેશો પણ પૂરો પાડે છે. આ નાટક પ્રેમના બંને રંગ બાહ્ય આકર્ષણ અને આંતરીક પ્રેમના ભેદને સમજાવે છે.વાસના અને પ્રેમ વચ્ચેનું અંતર દર્શાવે છે. આ ઉપરાંત પુરૂષોને વફાદારી કરતાં શીખવી જાય છે.
Manuscript Details
Keywords
Comedy play