Articles Digital Archive
Explore articles, research papers, and expert insights from our digital archive
Showing 20 of 588 articles
નટમાં નિષ્ઠા અને પ્રતિબધ્ધતા જોઈએ ! (75મી વર્ષગાંઠે)
સંપાદક
2006 નાટક બુડ્રેટીનાટકમાં સ્થળ/સમય પરિમાણો (Space / Time Dimenstions)
હસમુખ બારાડી
2006 નાટક બુડ્રેટીનાટક બુડ્રેટી' સામયિકની માલિક તથા અન્ય માહિતી અંગેન…
હસમુખ બારાડી
2006 નાટક બુડ્રેટીભૂજ નગરની સ્થાપના
રામજીભાઈ વાણિયા
2006 નાટક બુડ્રેટીશ્રી રામજીભાઇ વાણિયા
સંપાદક
2006 નાટક બુડ્રેટીરંગ નગરીયા' (ભવાઇ નાટ્ય)
રામજીભાઈ વાણિયા
2006 નાટક બુડ્રેટીરંગ નગરીયા' વિષે લેખકની નોંધ
રામજીભાઈ વાણિયા
2006 નાટક બુડ્રેટીથિએટર - લોક માધ્યમ તરીકે
હસમુખ બારાડી (સંપાદકીય)
2006 નાટક બુડ્રેટીનાટક' ત્રૈમાસિક માંથી માસિક ?
સંપાદક
2006 નાટક બુડ્રેટીNational Workshop on street theatre
સંપાદક
2006 નાટક – બુડ્રેટીથિએટર વર્કશોપ ગુજરાતી રંગભૂમિ ને બાદલ સરકાર
દિપ્તેશ મડિયા
2006 નાટક – બુડ્રેટીરંગભાષા (મુદાની ચર્ચા)
હસમુખ બારાડી
2006 નાટક –બુડ્રેટીલીમડો આખો મીઠો મધ !
હસમુખ બારાડી
2006 નાટક – બુડ્રેટી‘ડુંગરો ડોલ્યો !”
રાજુ બારોટ
2005 નાટક બુડ્રેટીમારી સૂરતની યાત્રા
પ્રતાપ ઓઝા
2005 નાટક બુડ્રેટીકન્નડ ભાષાના રંગકર્મી શ્રી સુખન્નાની વિદાય
હસમુખ બારાડી
2005 નાટક બુડ્રેટીકંકુની પાંથી
ડો.કપિલાબેન પટેલ
2005 નાટક બુડ્રેટીબદલી ભરતો રખેવાળ !
ચંદ્રકાન્ત ઠક્કર
2005 નાટક બુડ્રેટીમેગેઝિનના પ્રચાર માટે અનન્ય પ્રયત્ન
હસમુખ બારાડી
2005 નાટક બુડ્રેટીઆંખ, આવરણ, સમરાંગણ' વિશે (પ્રતિભાવ)
હસમુખ બારાડી
2005 નાટક બુડ્રેટીનટમાં નિષ્ઠા અને પ્રતિબધ્ધતા જોઈએ ! (75મી વર્ષગાંઠે)
Articleby સંપાદક
નટમાં નિષ્ઠા અને પ્રતિબધ્ધતા જોઈએ!' આ લેખમાં ગુજરાતી રંગભૂમિના જાણીતા નટ શ્રી ચંદ્રકાન્ત ઠક્કરે 1 લી ડિસેમ્બર, 2005માં જીવનસફરનાં 75 વર્ષ પૂરા કર્યા, એ સાંજે થિએટર મીડિયા સેન્ટરના અભિનયના તાલીમાર્થીઓ …
નાટકમાં સ્થળ/સમય પરિમાણો (Space / Time Dimenstions)
Articleby હસમુખ બારાડી
આ લેખમાં હસમુખ બારાડી થિયેટર એટલે શું તેની વિસ્તારથી સમાજ આપી છે. તેમના માટે : થિયેટર એટલે નટ - પ્રેક્ષકો ના જીવંત આદાન-પ્રદાનની પ્રક્રિયા.' નટ્મંડળી એટલે લેખક, દિગ્દર્શક, નટી, કસબીઓ …
નાટક બુડ્રેટી' સામયિકની માલિક તથા અન્ય માહિતી અંગેનું નિવેદન
Articleby હસમુખ બારાડી
પ્રસ્તુત લેખમાં 'નાટક-બુડ્રેટી' સામયિક અંગે માહિતી આપવામાં આવી છે. જેમાં તેનું પ્રસિદ્ધિ સ્થાન, પ્રસિદ્ધિ ગાળો, મુદ્રામનું નામ, રાષ્ટ્રીયતા, સરનામું, તંત્રીનું નામ, રાષ્ટ્રીયતા, સરનામું, વગેરે અંગેની એક ચોરસ બોક્સમાં માહિતી આપવામાં …
ભૂજ નગરની સ્થાપના
Articleby રામજીભાઈ વાણિયા
ભૂજ નગરની સ્થાપના' એ લેખમાં 'રંગ નગરીયા' નાટક અંગે લેખકે કરેલી વધારાની નોંધરૂપે છે. જેમાં કચ્છની રાજધાની તરીકે ભુજનું તોરણ બંધાયું અને તે વસ્યું ત્યારે તેમાં હમીરાઇ તલાવડી હતી, એમ …
શ્રી રામજીભાઇ વાણિયા
Articleby સંપાદક
આ લેખમાં 'રંગ નગરીયા' નાટકનાન સર્જક શ્રી રામજી વાણિયાનો ટૂંકમાં પરિચય આપવામાં આવ્યો છે. જેમાં તેમનો જન્મ, વતન અને નાટ્ય ગુરુ અંગેની માહિતી આપવામાં આવી છે. એ સાથે એમની નાટ્યલેખન …
રંગ નગરીયા' (ભવાઇ નાટ્ય)
Articleby રામજીભાઈ વાણિયા
રંગ નગરીયા નાટક રામજીભાઇ વાણિયાનું બીજું પૂરા કદનું નાટક છે. રામજીભાઇ ગુજરાતી નાટ્ય લેખનમાં નવો અવાજ છે. લોક પરંપરાના પાત્રો, શૈલી, પશ્ચાદભૂ, માળખું, નિરૂપણ, કસાબ અને ધરતીની સોડમ મહેંકતી જોવા …
રંગ નગરીયા' વિષે લેખકની નોંધ
Articleby રામજીભાઈ વાણિયા
રંગ નગરીયા નાટકના પ્રારંભ પૂર્વે તેના લેખકે 'ભવાઇ' એટલે શું તે સમજાવ્યું છે. તે કહે છે કે ગીત, સંગીત, નર્તન અને નાટયનો સંગમગ્રંથ એટલે ભવાઇ. આમ, ભવાઈની ઓળખ કરાવ્યા બાદ …
થિએટર - લોક માધ્યમ તરીકે
Articleby હસમુખ બારાડી (સંપાદકીય)
શ્રી હસમુખ બારાડીએ પ્રસ્તુત સંપાદકીય લેખ 'થિએટર - લોક માધ્યમ તરીકે' માં બ્રાઝિલના પ્રયોગશીલ દિગ્દર્શક અને થિએટરને નવી રીતે સમાજનાર / સમજાવનાર ઓગસ્ટો બોયલે એના પુસ્તક 'ગેમ્સ ફોર એકટર્સ' (1992, …
નાટક' ત્રૈમાસિક માંથી માસિક ?
Articleby સંપાદક
પ્રસ્તુત નોંધમાં 'નાટક' સામયિકના પ્રથમ પૃષ્ઠ પર 'નાટક' ત્રિમાસિકની આઠ વર્ષની સફળ કારકિર્દી બદલ આનંદ વ્યક્ત કર્યો છે. તથા 'નાટક' સામયિક પ્રત્યે નાટ્યરસિકોએ જે રસ દાખવ્યો અને સહકાર આપ્યો છે …
National Workshop on street theatre
Articleby સંપાદક
(પ્રસ્તુત લેખ INDAN EXPRESS, 22-1-84 માંથી સંપાદિત કરવામાં આવ્યા છે.)
થિએટર વર્કશોપ ગુજરાતી રંગભૂમિ ને બાદલ સરકાર
Articleby દિપ્તેશ મડિયા
પ્રસ્તુત લેખમાં બાદલ સરકાર દિગ્દર્શિત નાટયકૃતિ ‘માણસ – માણસ વચ્ચે પ્રેમ’ રવિવાર તા. 22મી એપ્રિલ, 1984માં રજૂ થઈ અંગે અહીં દિપ્તેશ મડિયાએ ચર્ચા કરી છે. (પ્રસ્તુત લેખ જનસત્તા, 24-4-84 માંથી …
રંગભાષા (મુદાની ચર્ચા)
Articleby હસમુખ બારાડી
આ લેખમાં હસમુખ બારાડીએ અંક -3 નાં પેજ ને. 4 થી 7 ઉપર આપેલ ‘નાટકમાં ભાષા’ મુદા ઉપર ચર્ચા કરી છે. એ લેખમાં જયંત પારેખે નાટકમાં ભાષા અનિવાર્ય નથી એમ …
લીમડો આખો મીઠો મધ !
Articleby હસમુખ બારાડી
પ્રસ્તુત લેખમાં ગેરેજ સ્ટુડિયોની સ્થાપનાથી માંડીને તેના વર્તમાન રૂપ એવા ‘થિયેટર મિડિયા સેન્ટર’ ની વાત કરી છે. ‘ગેરેજ સ્ટુડિયો’ ના વિકાસમાં પ્રભાબેન અને અરવિંદભાઈ પાઠકના પ્રેમ,હૂંફ અંગેની નોધ લીધી છે. …
‘ડુંગરો ડોલ્યો !”
Articleby રાજુ બારોટ
પ્રસ્તુત લેખમાં અહેમદાબાદ થિએટર ગ્રુપ ફાઉન્ડેશનનાં સહિયારા પ્રોડકશન દ્વારા સ્વૈચ્છિક સંસ્થા બી.એસ.સી. – લોક અધિકાર મંચને એમના કાર્યવિસ્તારમાં કચ્છ જિલ્લાની સામખિયાળી અને રાપરની બહેનોના યુનિવર્સલ હક્ક અને અધિકારો માટે એક …
મારી સૂરતની યાત્રા
Articleby પ્રતાપ ઓઝા
પ્રસ્તુત લેખમાં પ્રતાપ ઓઝાએ વિવિધ નાટયકારો, દિગ્દર્શકો ને સાહિત્યકારો સાથેની મુલાકાત વિશે અને તેમના નિકટના સંબધોની વાત કરી છે. તો તેમણે વિવિધ નાટકોમાં ભજવેલાં પાત્રની અને તેમણે કરેલાં નાટકોના દિગ્દર્શનની …
કન્નડ ભાષાના રંગકર્મી શ્રી સુખન્નાની વિદાય
Articleby હસમુખ બારાડી
પ્રસ્તુત લેખમાં કે.વી. સુબન્નાની પ્રયોગશીલ નાટય પ્રવૃત્તિ અંગે વાત કરવામાં આવી છે. તેમજ તેમના અવસાન અંગેની પણ અહીં નોંઘ મળે છે. એમણે હેગાંડુ ગામની પ્રજાને અદ્યતન થિએટર, સાહિત્ય અને સિનેકલાનો …
કંકુની પાંથી
Articleby ડો.કપિલાબેન પટેલ
આ નાટકમાં વૈશાલીના માતા-પિતા અવસાન પામ્યા હોવાથી તે કાકા-કાકીના ઘરે રહીને મોટી થાય છે. તે દરમ્યાન વૈશાલી પર બે માણસોએ બળાત્કાર કર્યો છે. બળાત્કારનો ભોગ બનેલી વૈશાલી મા બનવાની છે …
બદલી ભરતો રખેવાળ !
Articleby ચંદ્રકાન્ત ઠક્કર
આ નાટકમાં પિતા અનુપમ અને પુત્ર તુષાર પાંચ વર્ષથી એકલા રહેતા હોય છે તુષાર મોટો થઈને તેના પિતાને મમ્મી બીનાબહેન ઘર છોડીને કેમ જતા રહ્યાં છે ? એવો પ્રશ્ન વારંવાર …
મેગેઝિનના પ્રચાર માટે અનન્ય પ્રયત્ન
Articleby હસમુખ બારાડી
લોક ગાયક શ્રી ઝવેરચંદ મેઘાણીનાં કુટુંબીજનોએ પુસ્તક પ્રકાશન અને પુસ્તક વાચન - વિતરણ માટે સામાન્ય જનને પ્રેરિત કરવાના જે પ્રયત્નો કર્યા હતા તે વિશેની નોંધ પ્રસ્તુત લેખમાં મળે છે. આ …
આંખ, આવરણ, સમરાંગણ' વિશે (પ્રતિભાવ)
Articleby હસમુખ બારાડી
પ્રસ્તુત લેખમાં 'નાટક બુડ્રેટી' 32માં શ્રી રામજીભાઈ વાણિયાનું નવું નાટક 'આંખ, આવરણ, સમરાગણ', પ્રસિદ્ધ થયું હતું. તે વિશેની માહિતી આપવામાં આવી છે. તેમજ ગુજરાતની ધરતી અને બોલીમાં પુરાણકથા પ્રસ્તુત કરતાં …