Articles Digital Archive
Explore articles, research papers, and expert insights from our digital archive
Showing 20 of 588 articles
કલાકારનો પરિચય
સંપાદક
2006 નાટક –બુડ્રેટી‘કૂતરાની પુંછડી વાંકી’ થિએટરના પારસી કિમિયાગરનું …
હસમુખ બારાડી
2006 નાટક –બુડ્રેટી‘ઘુમાથી’ ડોગરી ભાષાની પ્રેમકથા
માવજી કે. સાવલા
2006 નાટક –બુડ્રેટી‘પ્રકાશ’ ના જાદુગર : તાપસ સેન’
સંપાદકીય
2006 નાટક –બુડ્રેટીટી.વી. નાટકોનો નોંધપાત્ર સંગ્રહ
હરીશ કકવાણી
2006 નાટક –બુડ્રેટીભવાઈ તાલીમ અભ્યાસક્રમ
હસમુખ બારાડી
2006 નાટક બુડ્રેટીવિજ્ઞાન / ટેક્નોલોજીનું બાળનાટક
મહિપત કવિ
2006 નાટક બુડ્રેટીહસવું એટલે સમજવું (ગ્રંથાવલોકન)
રવીન્દ્ર પારેખ
2006 નાટક બુડ્રેટીપ્રતિભાવ
સંપાદક
2006 નાટક બુડ્રેટીસાભાર સ્વીકાર
સંપાદક
2006 નાટક બુડ્રેટીઅમે અમારાં સપનાં....
પ્રજ્ઞા પટેલ
2006 નાટક - બુડ્રેટીગેરેજમાં સાંજ ગાળી શકાય !
સંપાદક
2006 નાટક - બુડ્રેટીચંદ્રવદન : એક મિજાજ
ડો. ધીરૂભાઈ ઠાકર
2006 નાટક બુડ્રેટીવિશ્વ વિખ્યાત મેક્સિકોના, નાટયકાર વિકટર હયુગો રાસ્કોન…
સંપાદક
2006 નાટક બુડ્રેટીથિએટરના પ્રાકટયનું પરાક્રમ!
વિકટર હ્યુગો રાસકોન
2006 નાટક બુડ્રેટીThe Garage Michenics
સંપાદક
2006 નાટક – બુડ્રેટીઆકરી તડકી અને શીળી છાંયડીની કથા'
સંપાદક
2006 નાટક બુડ્રેટીનાટક બુડ્રેટીમાં પ્રસિદ્ધ થયેલાં નાટકો
સંપાદક
2006 નાટક બુડ્રેટીસાભાર સ્વીકાર
સંપાદક
2006 નાટક બુડ્રેટીહાલમાં મુંબઇમાં પ્રસ્તુત થતાં કેટલાંક લોકપ્રિય નાટકો…
સંપાદકીય
2006 નાટક બુડ્રેટીકલાકારનો પરિચય
Articleby સંપાદક
પ્રસ્તુત લેખમાં સંપાદકે જનક દવેનો ‘નાટય ક્ષેત્રે કરેલા પ્રદાનનો પરિચય આપ્યો છે. જનક દવેએ છવ્વીસ વર્ષની વયે ‘કોલેજ ઓફ ઈન્ડિયન મ્યુઝિક, ડાન્ય ઓફ ડ્રામા’, વડોદરાના મ.સ.યુનિવર્સિટીના નાટય વિભાગમાંથી અનુસ્નાતકની પદવી …
‘કૂતરાની પુંછડી વાંકી’ થિએટરના પારસી કિમિયાગરનું નાટક
Articleby હસમુખ બારાડી
આ લેખમાં ‘કૂતરાની પુંછડી વાંકી’ નાટકનો 180 કે 200 મો પ્રયોગ થઈ ગયો. તેની ચર્ચા કરવામાં આવી છે.તેની કથા વસ્તુ નીચે મુજબ છે. બહેરામ રંગીલો માણસ હોય છે. એને સ્ત્રી …
‘ઘુમાથી’ ડોગરી ભાષાની પ્રેમકથા
Articleby માવજી કે. સાવલા
પ્રસ્તુત લેખમાં શ્રી માવજીભાઈએ ગયા ઓગષ્ટ – સપ્ટેમ્બર -2005માં મુંબઈના નેહરુ સેન્ટર ઓડિટોરિયમમાં ‘નાટ્ય મહોત્સવ’ યોજાયો હતો. તે અંગેની માહિતી આપી છે, જેમાં ભારતની 19 ભાષામાં નાટકો રજૂ થયાં હતાં. …
‘પ્રકાશ’ ના જાદુગર : તાપસ સેન’
Articleby સંપાદકીય
આ લેખમાં ‘નાટક – બુડ્રેટી’ દ્વારા સ્વ. તાપસ સેનને શ્રધ્ધાંજલી અર્પવામાં આવી છે. તેઓ રંગભૂમિમાં પ્રકાશ આયોજનના પ્રયોગશીલ, નિષ્ણાત જાદુગર જેવાં હતા. 1924 થી 28 જૂન 2006 સુધીનાં એમનાં જીવનના …
ટી.વી. નાટકોનો નોંધપાત્ર સંગ્રહ
Articleby હરીશ કકવાણી
અહીં આ લેખમાં શ્રી હરીશ નાગ્રેચા દ્વારા લિખિત પાંચ દ્રશ્ય –શ્રાવ્ય નાટકો તથા ત્રણ શ્રાવ્ય નાટકોની પટકથાઓના સંગ્રહોની વાત કરી છે, જેમાં નાટક, ‘દસ્તો. પિંજર, ખાલ, કબૂતર’ માં શહેરમાં વસતા …
ભવાઈ તાલીમ અભ્યાસક્રમ
Articleby હસમુખ બારાડી
આ લેખમાં હસમુખ બારાડીએ પ્રા. જનક દવેનો નાટ્યક્ષેત્રે તેમણે કરેલાં પ્રદાન બદલ તેમનો વિશેષ પરિચય આપ્યો છે, જેમાં ગુજરાતમાં નાટયક્ષેત્રે શિક્ષણની પરંપરા જે સૌ પ્રથમ ભારતમાં વડોદરા યુનિવર્સિટી સંગીત - …
વિજ્ઞાન / ટેક્નોલોજીનું બાળનાટક
Articleby મહિપત કવિ
પ્રસ્તુત લેખમાં શ્રી મહિપત કવિએ 'વિજ્ઞાન ટેકનોલોજીનું બાળનાટક' અંગે માહિતી આપી છે, જેમાં 2035ના સમય અને પરિસ્થિતિની કલ્પના આવી છે. તે સમયની હવા, અનાજ, જમીન વગેરેનાં પ્રદુષણની સમસ્યાઓનું નિરાકરણ વિજ્ઞાનનો …
હસવું એટલે સમજવું (ગ્રંથાવલોકન)
Articleby રવીન્દ્ર પારેખ
પ્રસ્તુત લેખમાં ડો. વિજય સેવક કૃત 'બાળનાટકની બારાખડી' નાટકનું રવીન્દ્ર પારેખે અવલોકન આપ્યું છે. જેમાં પ્રથમ પ્રકરણમાં બાળનાટક અંગેની પ્રચાલિત માન્યતાઓનું સ્પષ્ટીકરણ કર્યું છે. 8 થી 14 વર્ષનાં બાળકો જુદા …
પ્રતિભાવ
Articleby સંપાદક
પ્રસ્તુત લેખમાં 'નાટક -બુડ્રેટી' નાં જુદા જુદા વાચકોએ 'ભાષા શુદ્ધિ' વિષય ઉપર પોતાના પ્રતિભાવો આપ્યા છે. જેમાં શરીફા વીજળીવાળાએ 'ઉચ્ચાર બાબતે બહુ જલ્દી કંઈ નહીં કરીએ તો શુધ્ધ ગુજરાતી જેવું …
સાભાર સ્વીકાર
Articleby સંપાદક
આ વિભાગમાં સંસ્થાને ભેટ મળેલ પુસ્તકોની યાદી આપવામાં આવી છે. જે નીચે મુજબ છે. (1) 'અમરસિંગ રાઠોડ' :- સંશોધન - સંપાદન -મહિપત કવિ, લીલા કવિ. (2) 'દર્દ આયા થા દબે …
અમે અમારાં સપનાં....
Articleby પ્રજ્ઞા પટેલ
આ લેખમાં પ્રજ્ઞા પટેલ રચિત 'અમે અમારાં સપનાં' બાળનાટક છાપવામાં આવ્યું છે. જેમાં કુલ નવ બાળ પાત્રો છે. જેની કથાવસ્તુમાં ઝૂંપડપટ્ટીમાં કેટલાંક બાળકો શાળાએ જવાના કારણો રજૂ કરે છે. જયારે …
ગેરેજમાં સાંજ ગાળી શકાય !
Articleby સંપાદક
આ લેખમાં શ્રી હસમુખ બારાડીએ ગેરેજ સ્ટુડિયોની સ્થાપનાથી માંડીને તેના વર્તમાન વિકાસશીલ રૂપ એવા 'ચેનપુર' થિએટર મિડિયા સેન્ટર' સુધીની વિકાસ યાત્રા દર્શાવી છે. તેમાં પ્રભાબેન અને અરવિંદભાઈ પાઠકનો સંસ્થામાં ફાળો, …
ચંદ્રવદન : એક મિજાજ
Articleby ડો. ધીરૂભાઈ ઠાકર
પ્રસ્તુત લેખમાં ડો. ધીરુભાઈ ઠાકરે ચંદ્રવદન મહેતાનો પરિચય કરાવ્યો છે. ધીરૂભાઈએ ચંદ્રવદનના વક્તવ્ય વિષે નોંધ્યું છે કે : 'વિદ્વત્તા અને વિદ્રોહનું વિશિષ્ટ મિશ્રણ તેમના વક્તવ્યમાં જોવા મળે છે. 'ધીરુભાઈ તેમણે …
વિશ્વ વિખ્યાત મેક્સિકોના, નાટયકાર વિકટર હયુગો રાસ્કોન બાંડાનો પરિચય'
Articleby સંપાદક
આ લેખમાં વિકટર હયુગો રાસ્કોન બાંડાનો પરિચય આપવામાં આવ્યો છે. જાણીતા ફ્રેંચ નવલકથાકાર, કવિ અને નાટયકાર વિકટર હયુગો પરથી તેમનું નામ વિકટર હયુગો રાખવામાં આવેલું એમનું બાળપણ એવી રીતે વીત્યું …
થિએટરના પ્રાકટયનું પરાક્રમ!
Articleby વિકટર હ્યુગો રાસકોન
અત્રે અહીં ૨૭ માર્ચ, ૨૦૦૬ 'વિશ્વ રંગભૂમિ દિને મેકસિકોના સ્પેનિશ વિકટર હ્યુગો રાસકોન બાંડાએ જગતના રંગકર્મીઓને પાઠવેલો સંદેશ રજૂ કરવામાં આવ્યો છે, જેમાં તેમણે થિએટર સામે ઊભા થયેલા સમૂહ માધ્યમોના …
The Garage Michenics
Articleby સંપાદક
પ્રસ્તુત લેખમાં સંપાદકે ‘ગેરેજ સ્ટુડિયો થિયેટર’ સાથે સંકળાયેલા સભ્યોનો અંગ્રેજીમાં સંક્ષિપ્તમાં પરિચય આપ્યો છે. જેમાં Prabhaben Pathak, Janak Dave, Kamal Trivedi, Aditi Desai, Kiran Trivedi, Janak Raval, Manvita Baradi, Yogesh …
આકરી તડકી અને શીળી છાંયડીની કથા'
Articleby સંપાદક
પ્રસ્તુત લેખમાં 'નાટક બુડ્રેટી નો અંક ૨૭ માર્ચ, ૨૦૦૬, 'વિશ્વરંગભૂમિ' દિને પ્રસ્તુત કર્યાનો સંપાદકે આનંદ વ્યક્ત કર્યો છે. આ સાથે નાટક સામાયિક ની નવ વર્ષની કારકિર્દી પૂર્ણ કર્યાનો હર્ષ પણ …
નાટક બુડ્રેટીમાં પ્રસિદ્ધ થયેલાં નાટકો
Articleby સંપાદક
આ લેખમાં 'નાટક બુડ્રેટી' સામાયિકમાં જાન્યૂયારી - માર્ચ - ૧૯૯૮ થી માંડીને જાન્યૂયારી - માર્ચ - ૨૦૦૭ સુધીના ત્રૈમાસિક અંકોમાં પ્રસ્તુત થયેલાં કુલ ૧ થે ૪૫ નાટકોની યાદી આપવામાં આવી …
સાભાર સ્વીકાર
Articleby સંપાદક
પ્રસ્તુત લેખમાં નવ પ્રકાશિત પુસ્તકો વિશે માહિતી આપી છે, જેમાં પુસ્તકનું નામ, લેખકનું નામ, પ્રકાશક, કિંમત વગેરે અંગેની વિગતો દર્શાવી છે. જેમાં નીચેનાં પુસ્તકોનો સમાવેશ થાય છે. - 'નાટ્ય તાલીમના …
હાલમાં મુંબઇમાં પ્રસ્તુત થતાં કેટલાંક લોકપ્રિય નાટકો :
Articleby સંપાદકીય
આ લેખમાં મુંબઈમાં પ્રસ્તુત થયેલા લોકપ્રિય નાટકોની માહિતી તેનાં લેખક-દિગ્દર્શક સાથે આપવામાં આવી છે. જેમાં લેખક પ્રવીણ સોલંકીનું નાટક 'કેમ છે મજામાં ?', લે. ઇમ્તિયાઝ પટેલનું 'તમે આવ્યા ને અમે …