Articles Digital Archive
Explore articles, research papers, and expert insights from our digital archive
Showing 20 of 588 articles
ગેરેજ સ્ટુડિયોની સરસ ક્રિસમસ ગિફટ ‘આખું આયખું ફરીથી’
દિગીશ મહેતા
2006 નાટક – બુડ્રેટીગેરેજ સ્ટુડિયોનું નોખું નાટક : ‘આખું આયખું ફરીથી’
સતીષ વ્યાસ
2006 નાટક – બુડ્રેટીGalaxy of Visitors
સંપાદક
2006 નાટક – બુડ્રેટી“Certification criteria call for CHANGES
S.D.DESAI
2006 નાટક – બુડ્રેટી“AZESTFUL TRIBUTE TO BERTOLT BRECHT
S.D.DESAI
2006 નાટક – બુડ્રેટીRole within roles
Sanjay S.Bhave
2006 નાટક – બુડ્રેટીTheatre workshop
સંપાદક
2006 નાટક – બુડ્રેટી“INTERPLAY BETWEEN REALITY AND FANTASY”
ADITI DESAI
2006 નાટક – બુડ્રેટી“VINIPAT : A WELL- STRUCTURED ALLEGORY
S.D.Desai
2006 નાટક – બુડ્રેટીAn innovatve Play
V.J.Trivedi
2006 નાટક – બુડ્રેટી‘Rai no Darpanrai’ Is an off – Beat Play
S.D.Desai
2006 નાટક – બુડ્રેટીરાઈનો દર્પણરાય : એક વધુ આશ્વાસના
સુમન શાહ
2006 નાટક – બુડ્રેટીCREATING SOUND SENSATIONS
SANJAY BHAVE
2006 નાટક – બુડ્રેટીગુજરાતી રંગભૂમિને ચેતનવંતી બનાવવાની જરૂર : કારંથ
સંપાદક
2006 નાટક – બુડ્રેટી‘રંગભૂમિમાં રચનાત્મક સંગીત’- બી.વી.કારંથની કાર્યશિબ…
સંપાદક
2006 નાટક – બુડ્રેટી“ GARAGE STUDIO S ACADEMC’S”
S.D.DESAI
2006 નાટક – બુડ્રેટી“Eklun Akash” – a relevant idea
S.D.DESAI
2006 નાટક – બુડ્રેટીનાટયક્ષેત્રે અભિનવ પ્રયોગ કરતી યુવાનોની સંસ્થા ‘ધૂર્જટ…
સંપાદક
2006 નાટક – બુડ્રેટી‘Kalo kamlo’ A Bold Play
Bakul Tripathi
2006 નાટક – બુડ્રેટી‘કાળો કામળો’: એક વિચાર મંથન
જશવંત શેખડીવાલા
2006 નાટક – બુડ્રેટીગેરેજ સ્ટુડિયોની સરસ ક્રિસમસ ગિફટ ‘આખું આયખું ફરીથી’
Articleby દિગીશ મહેતા
પ્રસ્તુત લેખમાં દિગીશ મહેતાએ ‘આખું આયખું ફરીથી’ નાટકની કથાવસ્તુ આલેખીને તેનાં પાત્રો અને ભજવણી વિશે ચર્ચા કરી છે. લેખકે સ્ક્રીપ્ટ રાઈટર હસમુખ બારાડી અને ગેરેજ સ્ટુડિયોને આ નાટકના સફળ પ્રયોગ …
ગેરેજ સ્ટુડિયોનું નોખું નાટક : ‘આખું આયખું ફરીથી’
Articleby સતીષ વ્યાસ
આ લેખમાં શ્રી સતીષ વ્યાસે ‘ગેરેજ સ્ટુડિયો’ માં હસમુખ બારાડી રચિત ‘આખું આયખું ફરીથી’ નાટકના રિહર્સલ્સ અંગે માહિતી આપી છે. આ નાટકમાં શુભીનું પાત્ર મન્વીતા બારાડીએ ભજવ્યું હતું. આ નાટકનો …
Galaxy of Visitors
Articleby સંપાદક
આ લેખમાં બાદલ સરકાર, વિજય તેંડુલકર,ચં.ચી.મહેતા, હબીબ તન્વીર, દીનાબેન પાઠક, કૈલાસ પંડયા, જશવંત ઠાકર, માર્કંડ ભટ્ટ, રતન થિયમ્, નટુભાઈ પટેલ, ગોવર્ધન પંચાલ, બી.આર.ભાર્ગવ, મહેશ ઉમરવાડિયા અને હસમુખ બારાડીના લાક્ષણિક મુદામાં …
“AZESTFUL TRIBUTE TO BERTOLT BRECHT
Articleby S.D.DESAI
Times of India, 20-09-88 માંથી સંપાદિત કરવામાં આવ્યો છે.
Role within roles
Articleby Sanjay S.Bhave
Indian express, 22-10-95 માંથી ઉદધૃત કરવામાં આવ્યો છે.
“INTERPLAY BETWEEN REALITY AND FANTASY”
Articleby ADITI DESAI
Indian express, 22-7-93 માંથી સંપાદિત કરવામાં આવ્યો છે.
“VINIPAT : A WELL- STRUCTURED ALLEGORY
Articleby S.D.Desai
Times of India 2-10-89 માંથી સંપાદિત કરવામાં આવ્યો છે. વિશેષ નોંધ : Rohit Panchal, Jaykrishna rathod, manoj વગેરે ના ફોટા આપ્યાં છે.
An innovatve Play
Articleby V.J.Trivedi
Times of India, 28-6-87 માંથી સંપાદિત કરવામાં આવ્યા છે.
‘Rai no Darpanrai’ Is an off – Beat Play
Articleby S.D.Desai
પ્રસ્તુત લેખ Times of India, 19-11-86 માંથી લેવામાં આવ્યો છે.
રાઈનો દર્પણરાય : એક વધુ આશ્વાસના
Articleby સુમન શાહ
પ્રસ્તુત લેખમાં લેખક સુમન શાહે ‘રાઈનો દર્પણરાય’ નાટકને આશ્વાસન રૂપ ગણાવ્યું છે. રમણભાઈ નીલકંઠ રચિત ‘રાઈનો પર્વત’, નાટકની કથાવસ્તુને હસમુખભાઈએ ‘રાઈનો દર્પણરાય’ માટેની પૂર્વભૂમિકા રૂપે રજૂ કરી છે. આ ભવાઈ …
ગુજરાતી રંગભૂમિને ચેતનવંતી બનાવવાની જરૂર : કારંથ
Articleby સંપાદક
આ લેખમાં ‘ રંગભૂમિમાં રચનાત્મક સંગીત’ વિષય ઉપર તા. 18 થી 25 ઓગસ્ટ – 1994માં જે કાર્યશિબિર યોજાઈ ગઈ તે અંગેની માહિતી જન્મભૂમિમાં 20-8-94 માં આપવામાં આવી હતી. તે અહીં …
‘રંગભૂમિમાં રચનાત્મક સંગીત’- બી.વી.કારંથની કાર્યશિબિર
Articleby સંપાદક
પ્રસ્તુત લેખમાં 1994ના ઓગષ્ટના બીજા સપ્તાહમાં અમદાવાના ગેરેજ સ્ટુડિયો થિયેટર અને બટુભાઈ ઉમરવાડિયા નાટય સંશોધન, શિક્ષણ અને તાલીમ કેન્દ્રના ઉપક્રમે તખ્તા અને ફિલ્મના પ્રયોગશીલ દિગ્દર્શક શ્રી બી.વી.કારંથ દ્વારા શહેરના ઉગતા …
“Eklun Akash” – a relevant idea
Articleby S.D.DESAI
પ્રસ્તુત લેખ Times of India,7-4-85 માંથી લેવામાં આવ્યો છે.
નાટયક્ષેત્રે અભિનવ પ્રયોગ કરતી યુવાનોની સંસ્થા ‘ધૂર્જટી’ નવો રાહ ચીંધે છે !
Articleby સંપાદક
પ્રસ્તુત લેખમાં ‘સંપાદકે ‘ધૂર્જટિ’ સંસ્થા નો પરિચય આપવામાં આવ્યો છે. ‘ ધૂર્જટિ’ માં ભજવાયેલાં ‘કેડીનો છેડો;, ‘શેષ નઈ’, ‘એકવેરિયમની એક સોનેરી માછલી’, વગેરે જેવાં નાટકો ભજવાયાં તેની નોંધ આપવામાં આવી …
‘Kalo kamlo’ A Bold Play
Articleby Bakul Tripathi
(The tmes of india,4-3-77 માંથી ઉદ્ધરણ કરવામાં આવ્યું છે.
‘કાળો કામળો’: એક વિચાર મંથન
Articleby જશવંત શેખડીવાલા
પ્રસ્તુત લેખમાં ‘કાળો કામળો’ નાટકનું વિવેચન કરવામાં આવ્યું છે.જેની કથાવસ્તુમાં ‘હું’ ને સ્માશનયાત્રાનું સ્વપ્ન આવે છે. અને તે પુત્ર,પત્નિ, વ્યવસાય વગેરે અંગેનાં તેનાં અભિપ્રાય બદલાય છે. ત્યારબાદ તેના જીવનનું બદલાયેલું …