Articles Digital Archive
Explore articles, research papers, and expert insights from our digital archive
Showing 20 of 588 articles
ઉભી બજારે રમણી
હિમાંશી શેલત
2007 નાટક – બુડ્રેટીવિશ્વ રંગભૂમિ દિન – માર્ચ, 27, 2007 નો સંદેશ
સુલતાન બિન મહંમદ અલ કાસીમી
2007 નાટક – બુડ્રેટીસંપાદકીય
હસમુખ બારાડી
2007 નાટક – બુડ્રેટીતખ્તાના ઈતિહાસની શ્રેષ્ઠ અભિનેત્રી સારાહ બર્નહાર્ટ
યશવંત મહેતા
2007 નાટક – બુડ્રેટીભીલ અવે આદિવાસીઓનાં વેશનાટ્યો અને લોકકૃત્યો
ભગવાનદાસ પટેલ
2007 નાટક – બુડ્રેટી‘શ્વાન –પુરુષ’
નટવર પટેલ
2007 નાટક – બુડ્રેટીEndearing style, insightful Writing
Diana Rawal
2007 નાટક – બુડ્રેટીપ્રતિભાવ
સંપાદક
2007 નાટક – બુડ્રેટીજાગીને જોઉં તો....
ઈન્દુ પુવાર
2007 નાટક – બુડ્રેટીસંપાદકીય
હસમુખ બારાડી
2007 નાટક – બુડ્રેટીરંગભૂમિના પ્રથમ સેટ ડિઝાઈનર નારણ મિસ્ત્રી
સંપાદક
2006 નાટક – બુડ્રેટીપ્રતિભાવ
સંપાદક
2006 નાટક – બુડ્રેટીAngry allegory hits home
Sanjay Bhave
2006 નાટક – બુડ્રેટીLively street play on education
S.D.DESAI
2006 નાટક – બુડ્રેટીNadi kinare Tametun
S.D.DESAI
2006 નાટક – બુડ્રેટી‘TAME AANATHI ….’ DELIGHTFUL PRESENTATION
S.D.DESAI
2006 નાટક – બુડ્રેટીગેરેજ સ્ટુડિયો થિએટર, અમદાવાદ
જનક રાવલ
2006 નાટક – બુડ્રેટીPlaying with the audience
Robin David
2006 નાટક – બુડ્રેટીA Stinging Satire on democracy
Sanjay Bhave
2006 નાટક – બુડ્રેટીClass act
Sanjay Bhave
2006 નાટક – બુડ્રેટીઉભી બજારે રમણી
Articleby હિમાંશી શેલત
આ વિભાગમાં હિંમાશી શેલત રચિત ‘ઉભી બજારે રમણી’ નાટક આપવામાં આવ્યુ છે. જેમાં કુલ 1 જેટલાં પાત્રોનો સમાવેશ થાય છે. તે સ્વર્ગ અને પૃથ્વી એમ બે સ્થળોમાં લખાયેલું છે. જેમાં …
વિશ્વ રંગભૂમિ દિન – માર્ચ, 27, 2007 નો સંદેશ
Articleby સુલતાન બિન મહંમદ અલ કાસીમી
આ લેખમાં સંપાદકે માર્ચ,27,2007 ના દિને શારજહાંના સુલ્તાન અને સંયુકત આરબ અમીરાતના સર્વોચ્ય સત્તા મંડળના સભ્ય ડો.મહંમદ અલ કાસીમીએ ‘વિશ્વ રંગભૂમિ’ દિને યુનેસ્કોની સંસ્થા ઈન્ટરનેશનલ થિએટર ઈન્સ્ટીટયુટમાં સંદેશ પાઠવ્યો હતો …
સંપાદકીય
Articleby હસમુખ બારાડી
પ્રસ્તુત લેખમાં હસમુખ બારાડીએ નાટકો સુધી પહોંચી વિકાસની દિશા તરફ ગતિ કરે છે. તે અંગેની માહિતી આપી છે. રંગભૂમિના 150 વર્ષ પૂર્ણ થતાં અનેક નાટય મહોત્સવો તેમજ ગુજરાતી થિયેટરની તવારીખો …
તખ્તાના ઈતિહાસની શ્રેષ્ઠ અભિનેત્રી સારાહ બર્નહાર્ટ
Articleby યશવંત મહેતા
અત્રે આ લેખમાં તખ્તાના ઈતિહાસની શ્રેષ્ઠ અભિનેત્રી સારાહ બર્નહાર્ટનો પરિચય આપવામાં આવ્યો છે. તેનો જન્મ 1844માં ફ્રાંસમાં થયો હતો. બાલ્યાવસ્થાથી જ તે તબિયતે નબળી, જિદ્ અને વિચિત્ર સ્વભાવની હતી. મા-બાપની …
ભીલ અવે આદિવાસીઓનાં વેશનાટ્યો અને લોકકૃત્યો
Articleby ભગવાનદાસ પટેલ
આ લેખમાં સાબરકાંઠા જિલ્લાનાં ખેડબ્રહ્મા તાલુકામાં વસતા ડુંગરીભીલ આદિવાસીઓનાં ઋતુચક્ર પ્રમાણે આવતા નૃત્ય-નાટય-વેશનો સંશોધક ભગવનદાસે પરિચય કરાવ્યો છે. જેના બે પ્રકાર પડે છે. ધાર્મિક અને સામાજિક વેશનાં આઠ પ્રકાર છે. …
‘શ્વાન –પુરુષ’
Articleby નટવર પટેલ
આ લેખમાં શ્રી નટવર પટેલ કૃત ‘શ્વાન –પુરુષ’ નાટક રજૂ કરવામાં આવેલ છે. જેનાં પાત્રો દીના, સોહન, ડોકટર, રાકેશ, દર્દી, મિ. પારેખ, મકાન માલિક વગેરે છે. નાટક કુલ 6 દ્રશ્યોમાં …
પ્રતિભાવ
Articleby સંપાદક
પ્રસ્તુત વિભાગમાં વિદ્વાનો અને વાચકોએ પોતાના પ્રતિભાવો આપ્યા છે. જે નીચે મુજબ છે. આ વિભાગમાં સુરતમાં ભજવાયેલાં આઠ નાટકો પૈકી એક એવા ‘મિથ્યાભિમાન’ નાટકની ભજવણી બે સંસ્થાઓ દ્વારા કરવામાં આવી. …
જાગીને જોઉં તો....
Articleby ઈન્દુ પુવાર
આ લેખમાં ઈન્દુ પુવાર રચિત ‘જાગીને જોઉં તો ....’ નાટકની પ્રત આપવામાં આવી છે. તેની કથાવસ્તુ નીચે પ્રમાણે છે. નાટકની વર્કશોપમાં સાંજની નાટય પ્રાર્થના પછી બધા એક રમત રમે છે. …
સંપાદકીય
Articleby હસમુખ બારાડી
પ્રથમ લેખમાં સંપાદક ‘નાટક’ બુડ્રેટીનો 38મો અંક પ્રકાશિત થવા બદલ આનંદ વ્યકત કર્યો છે અને ગુજરાતી રંગભૂમિને 150 વર્ષ પૂરાં થવા બદલ ‘ગુજરાતી રંગભૂમિના 150 વર્ષ’ એ શીર્ષક હેઠળ એ …
રંગભૂમિના પ્રથમ સેટ ડિઝાઈનર નારણ મિસ્ત્રી
Articleby સંપાદક
આ લેખમાં જૂની રંગભૂમિના સેટ ડિઝાઈનર નારણ મિસ્ત્રી 30, સપ્ટેમ્બર, 2006 શનિવારે ગઢડા (સ્વામીના) અવસાન થતાં સંપાદકે શ્રધ્ધાંજલિ અર્પી છે. તેમણે 25 જેટલાં નાટકોમાં સેટ ડિઝાઈન કરી હતી. તેમણે ગઠડામાં …
પ્રતિભાવ
Articleby સંપાદક
પ્રસ્તુત વિભાગમાં કમલેશ દરૂએ મુંબઈથી ‘નાટક’ અંક – 36માં તાપસ સેન અંગે જે લેખ આપવામાં આવ્યો હતો. તેમાં કમલેશ દરૂએ પોતાના અનુભાવો ‘આલોર જાદુગર’ તથા ‘કોરી આંખો ભીનાં હૈયાં’, નાટકના …
Angry allegory hits home
Articleby Sanjay Bhave
(પ્રસ્તુત લેખ Indian Express, 28-2-93 માંથી સંપાદિત કરવામાં આવ્યા છે.)
Lively street play on education
Articleby S.D.DESAI
(આ લેખ TMES OF INDIA 15-9-87 માંથી સંપાદિત કરવામાં આવ્યા છે.) વિશેષ નોંધ : આ લેખમાં ‘ખાડો’, ‘શિક્ષણ ઉર્ફે યાહુ’, નાટકનાં ફોટોગ્રાફસ આપવામાં આવ્યા છે.
Nadi kinare Tametun
Articleby S.D.DESAI
(પ્રસ્તુત લેખ TMES OF INDIA 2-6-98 માંથી સંપાદિત કરવામાં આવ્યા છે.)
‘TAME AANATHI ….’ DELIGHTFUL PRESENTATION
Articleby S.D.DESAI
(પ્રસ્તુત લેખ TIMES OF INDIA, 22-12-91 માંથી સંપાદિત કરવામાં આવ્યા છે.) વિશેષ નોંધ : આ લેખમાં Ami Acharya, Ami Bhavsar, sneha, Mamta, Jayshree, Hitesh, Nirav and Janak Raval ના ફોટોગ્રાફસ …
ગેરેજ સ્ટુડિયો થિએટર, અમદાવાદ
Articleby જનક રાવલ
પ્રસ્તુત લેખમાં ‘ગેરેજ સ્ટુડિયો થિયેટર’ ની સ્થાપના તથા તેનાં કાર્યક્ષેત્ર, અંગે માહિતી આપવામાં આવી છે. આ સંસ્થા અભિનય, નાટયલેખન, નિર્માણ અને સમૂહ માધ્યમોની કાર્યશિબિર યોજે છે. ‘ગેરેજ સ્ટુડિયો થિયેટર’ દ્વારા …
Playing with the audience
Articleby Robin David
આ લેખ Times of India, 14-07-99 માંથી ઉદ્ધત કરવામાં આવ્યો છે.
A Stinging Satire on democracy
Articleby Sanjay Bhave
(પ્રસ્તુત લેખ Indian express 12-4-97 માંથી સંપાદિત કરવામાં આવ્યા છે.)
Class act
Articleby Sanjay Bhave
Indian Express, 28-10-97 માંથી સંપાદિત કરવામાં આવ્યો છે.