Articles Digital Archive
Explore articles, research papers, and expert insights from our digital archive
Showing 20 of 588 articles
“તખ્તો બોલે છે” વિશે નાટયગુરુ ચં.ચી. મહેતાએ 25 વર્ષ…
સંપાદક
2007 નાટક – બુડ્રેટીજૂની અને નવી રંગભૂમિના સેતુ : પ્રાગજીભાઈ ડોસા
સંપાદક
2007 નાટક – બુડ્રેટીદોઢસો વર્ષે સહચિંતન
સંપાદક
2007 નાટક – બુડ્રેટીગુજરાતી રંગભૂમિનાં 100,125,150 વર્ષો
સંપાદક
2007 નાટક – બુડ્રેટીગ્રાહક જોગ
સંપાદક
2007 નાટક – બુડ્રેટીસાભાર સ્વીકાર
સંપાદક
2007 નાટક – બુડ્રેટીપ્રવૃતિ સમાચાર
સંપાદક
2007 નાટક – બુડ્રેટી‘ગુફા-થિયેટરો-ગિરનાર અને તળાજા
સંપાદક
2007 નાટક – બુડ્રેટી“ ગુફા થિયેટરો, - ગિરનાર અને તળાજા” (દસ્…
સંપાદક
2007 નાટક – બુડ્રેટીગુજરાતી રંગભૂમિનાં નાટકોના ગીતો: સાંગીતિક અભ્યાસ
હસુ યાજ્ઞિક
2007 નાટક – બુડ્રેટી‘સંવેદન’ નાં બે નાટકો
પારુલ પંડયા
2007 નાટક – બુડ્રેટીપ્રતિભાવ – નાટક : 150
સંપાદક
2007 નાટક – બુડ્રેટીऐसा कयो ?
સરૂપ ધ્રુવ
2007 નાટક – બુડ્રેટીનટસમ્રાટ અમૃત કેશવ નાયક
સ્વ. પ્રાગજી ડોસા
2007 નાટક – બુડ્રેટીગુજરાત સંગીત નાટક અકાદમીને સાસણગિરના વર્કશોપને પાં…
સંપાદક
2007 નાટક – બુડ્રેટીસંપાદકીય
હસમુખ બારાડી
2007 નાટક – બુડ્રેટીગ્રાહકો જોગ
સંપાદક
2007 નાટક – બુડ્રેટીપ્રવૃત્તિ સમાચાર
સંપાદકીય
2007 નાટક – બુડ્રેટીતંત્રીને પત્ર
દિનકર ભોજક (વિસનગર)
2007 નાટક – બુડ્રેટીગુજરાતી રંગભૂમિનાં નાટકોનાં ગીતો :સાંગીતિક અભ્યાસ
હસુ યાજ્ઞિક
2007 નાટક – બુડ્રેટી“તખ્તો બોલે છે” વિશે નાટયગુરુ ચં.ચી. મહેતાએ 25 વર્ષ પહેલાં શું કહ્યું હતું ?
Articleby સંપાદક
પ્રસ્તુત લેખ ‘તખ્તો બોલે છે’ ભાગ -1 ની પ્રસ્તાવનામાંથી લેવામાં આવ્યો છે. જેમાં ચં.ચી.મહેતાએ 25 વર્ષ પહેલાં ‘તખ્તો બોલે છે’ એ પુસ્તકમાં સાહિત્ય જગતમાં ‘સાક્ષર’ ગણાતા સર્જકોમાં નાટયકારોને ‘સાક્ષર’ તરીકે …
જૂની અને નવી રંગભૂમિના સેતુ : પ્રાગજીભાઈ ડોસા
Articleby સંપાદક
પ્રસ્તુત લેખમાં જૂની અને નવી રંગભૂમિના સેતુ એવા પ્રાગજીભાઈ ડોસાનાં કવનનો સાલવારી સાથે પરિચય આપવામાં આવ્યો છે. જેમાં ‘સંસાર પંથ’(1929), ‘સમયનાં સમયનાં વહેણ’(1950) , ‘ઘરનો દીવો’( 1950), વગેરે જેવાં કુલ …
દોઢસો વર્ષે સહચિંતન
Articleby સંપાદક
આ લેખમાં ગુજરાતી રંગભૂમિનાં 150 વર્ષ પૂરાં થયા તે નિમિત્તે ‘નાટક-બુડ્રેટી’ દ્વારા ખાસ અંક તૈયાર કરવામાં આવેલો. અને તે હિંદી અને અંગ્રેજી ભાષામાં બહાર પડેલો. અને તેમાં 75 જેટલાં લેખકોએ …
ગુજરાતી રંગભૂમિનાં 100,125,150 વર્ષો
Articleby સંપાદક
પ્રસ્તુત લેખમાં સંપાદકે ‘નાટક –બુડ્રેટી’ ત્રિમાસિકે 10 વર્ષની મજલ કાપી તેનો આનંદ વ્યકત કર્યો છે. રંગભૂમિનાં 150 વર્ષ પૂરાં થતાં ‘નાટક-બુડ્રેટી’ એ એક વિશેષાંક હિંદી અને અંગ્રેજીમાં બહાર પાડતા તેને …
ગ્રાહક જોગ
Articleby સંપાદક
પ્રસ્તુત લેખમાં ગુજરાતી રંગભૂમિના 150 વર્ષ પૂરા થતાં એ નિમિત્તે પ્રકાશિત થનાર વિશેષાંકમાં સમાવિષ્ટ લેખોની યાદી અનુક્રમણિકા સહિત આપવામાં આવી છે. એ અંગેની નોંધ મળે છે.
સાભાર સ્વીકાર
Articleby સંપાદક
આ વિભાગમાં નવા પ્રસિદ્ધ થયેલાં અને ‘નાટક-બુડ્રેટી’ને ભેટ રૂપે મળેલાં પુસ્તકોનો સાભાર સ્વીકાર કરવામાં આવ્યો છે. જે નીચે મુજબ છે. *’ભવાઈ અને તેનું લાક્ષણિક આહાર્ય – નેપથ્ય વિધાન, લેખક – …
પ્રવૃતિ સમાચાર
Articleby સંપાદક
આ વિભાગમાં 2007માં થયેલી પ્રવૃત્તિઓની નોંધ લેવામાં આવી છે. જે નીચે મુજબ છે. 1.તા. 29,જૂન- 2007 :-ગુજરાત વિદ્યાપીઠ, કુમાર વિનય મંદિરમાં TMC-WZCC ની પુતળીકલા તાલીમ શિબીરની પૂર્ણાહૂતીના ભાગરૂપે પપેટ શો …
‘ગુફા-થિયેટરો-ગિરનાર અને તળાજા
Articleby સંપાદક
પ્રસ્તુત લેખમાં સંપાદકે ગિરનાર અને તળાજાના ગુફા થિયેટરો અંગે વિદ્વાનોના જે ઈન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા. તેની નોંધ લીધી છે. જેમાં સંસ્કૃતના વિદ્વાન અને એલ.ડી.ઈન્ડોલોજી અમદાવાદના પ્રા. મણિલાલ પ્રજાપતિ, પોરબંદરના ઈતિહાસકાર …
“ ગુફા થિયેટરો, - ગિરનાર અને તળાજા” (દસ્તાવેજી ફિલ્મ)
Articleby સંપાદક
પ્રસ્તુત લેખમાં સ્પાદક અને મન્વિતા બારાડી બંને દક્ષિણ ભારત અને ઓરિસ્સાના થિયેટરો જોઈ ગુજરાતમાં ગિરનારમાં પણ ગુફા થિયેટરો હશે એવું અનુમાન કરે છે. તેને સાબિત કરવા ઈતિહાસના પ્રા. પ્રધુમ્ન ખાચર, …
ગુજરાતી રંગભૂમિનાં નાટકોના ગીતો: સાંગીતિક અભ્યાસ
Articleby હસુ યાજ્ઞિક
સંશોધનનાં આ વિભાગમાં હસુ યાજ્ઞિકે નાટકના પ્રારંભથી માંડીને નાટકમાં સંગીતના સમન્વય સુધીની ચર્ચા કરી છે. નાટક કંપનીને પ્રતિષ્ઠિત બનાવવા માટે ઉત્તમ સંગીતકારો અને નાટકો મેળવવાની સ્પર્ધા થતાં નાટયક્ષેત્રનાં સંગીતકારોને નામ …
‘સંવેદન’ નાં બે નાટકો
Articleby પારુલ પંડયા
પ્રસ્તુત લેખમાં પારૂલ પંડયાએ ‘સંવેદન’ કલ્ચર પ્રોગ્રામ દ્વારા તા.-5-6 જુનના દિવસે સરૂપ ધ્રુવ રચિત અને હિરેન ગાંધી દિગ્દર્શિત નાટક ‘ઐસા કયોં?’ ની સિદ્ધિ મર્યાદાને આધારે ચર્ચા કરવામાં આવી છે. પ્રસ્તુત …
પ્રતિભાવ – નાટક : 150
Articleby સંપાદક
આ વિભાગમાં રંગભૂમિના 150 વર્ષ પૂરા થતાં વિશેષ અંક તૈયાર કરાયો તેના વાચકો દ્વારા અપાયેલા પ્રતિભાવો દર્શાવવામાં આવ્યા છે. જેમાં ડો.માણેકભાઈ પટેલે પ્રસ્તુત વિશેષાંકને ગુજરાતી તખ્તાના ઈતિહાસના અંક તરીકે ઓળખાવ્યો …
ऐसा कयो ?
Articleby સરૂપ ધ્રુવ
આ વિભાગમાં સરૂપ ધ્રુવનું હિંદી નાટક ‘ऐसा कयो ?’ આપવામાં આવ્યું છે. જેના કુલ પાંચ પુરુષ અને ત્રણ સ્ત્રીપાત્રો છે. આ નાટકમાં સંસારમાં સ્ત્રી જન્મે ત્યારથી પુરુષો તેનું જે શોષણ …
નટસમ્રાટ અમૃત કેશવ નાયક
Articleby સ્વ. પ્રાગજી ડોસા
આ લેખમાં ‘તખ્તો બોલે છે’, ભા-1માં પ્રાગજી ડોસાએ નટ સમ્રાટ અમૃત કેશવનાં જીવનનો પરિચય આપવામાં આવ્યો છે. તેમનો જન્મ 1877માં થયો હતો. અગિયાર વર્ષની નાની વયથી તેમણે અભિનય જગતમાં પગ …
ગુજરાત સંગીત નાટક અકાદમીને સાસણગિરના વર્કશોપને પાંચ વર્ષ પૂરાં થતાં એક સવાલ
Articleby સંપાદક
પ્રસ્તુત લેખમાં જાન્યુઆરી 11-12-2002 દરમિયાન અકાદમી તરફથી સાસણગીરમાં અકાદમીનાં સભ્યો, તથા નાટયક્ષેત્રે, સંગીતક્ષેત્રના નિષ્ણાતોની કાર્યશિબિર યોજાઈ હતી. જેમાં અકાદમીની કામગીરી, સ્વાયત્ત અકાદમી, નાટક દ્વારા યુવા તથા પ્રેક્ષકો સુધી કેવી રીતે …
સંપાદકીય
Articleby હસમુખ બારાડી
આ લેખમાં શ્રી હસમુખ બારાડીએ પંજાબી થિયેટરના દિગ્દર્શક નાટયવિદ્ મોહનમહર્ષિએ ભારતમાં નાટકની વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી છે. સાથોસાથ ભારતમાં મૌલિક નાટકો લખાયાં નથી તેની ખોટ ગુજરાતી નાટકોને પણ …
ગ્રાહકો જોગ
Articleby સંપાદક
આ લેખમાં ગુજરાતી રંગભૂમિની સ્થાપનાને 150 વર્ષ પૂરાં થયાં એ વિષે વિશેષ અંકમાં છપાયેલ વિશિષ્ટ લેખોની યાદી આપવામાં આવી છે. જેની સૂચિ નીચે મુજબ છે: 1.The Roots : Goverdhan panchal …
પ્રવૃત્તિ સમાચાર
Articleby સંપાદકીય
પ્રસ્તુત વિભાગમાં 2006-2007 દરમિયાન સાહિત્યને લગતી જે પ્રવૃત્તિઓ થઈ તેની વિગતે માહિતી રજૂ કરી છે. જેની અહીં સંક્ષિપ્તમાં નોંઘ લીધી છે. પ્રવૃત્તિઓ :, (1). રાજેન્દ્ર શુક્લને 2006 નો ‘રણજીતરામ સુવર્ણચંદ્રક’ …
તંત્રીને પત્ર
Articleby દિનકર ભોજક (વિસનગર)
આ વિભાગમાં દિનકર ભોજકે જાન્યુ થી માર્ચ – 2007 નાં ‘નાટક’ અંકમાં પ્રસિદ્ધ થયેલાં રસપ્રદ સંશોધનો જેમાં ગિરનારના ગુફા થિએટરોથી માંડીને ભગવાનદાસે કરેલાં ભીલી સમાજ સુધીનાં સંશોધનોને આવરી લઈને એ …
ગુજરાતી રંગભૂમિનાં નાટકોનાં ગીતો :સાંગીતિક અભ્યાસ
Articleby હસુ યાજ્ઞિક
આ લેખમાં હસુ યાજ્ઞિકે ‘ગુજરાતી રંગભૂમિનાં ગીતો : સાંગીતિક અભ્યાસ’, લેખમાં માટકોમાં આવતાં ગીતોનાં સંગીતનાં સંદર્ભે ચર્ચા કરી છે. રંગભૂમિનાં ગીતોને કેન્દ્રમાં રાખીને વિવિધ મુદાઓ વિશે ચર્ચા કરી છે. જેવાંકે, …