Articles Digital Archive
Explore articles, research papers, and expert insights from our digital archive
Showing 20 of 588 articles
ભાષા ઉચ્ચારણની તાલીમ અંગેના પ્રશ્નો
હસમુખ બારાડી
2005 નાટક બુડ્રેટીટી.એમ.સી. ના અભ્યાસક્રમો
હસમુખ બારાડી
2005 નાટક બુડ્રેટીટી. એમ. સી. સમાચાર
હસમુખ બારાડી
2005 નાટક બુડ્રેટીભારતીય રંગમંચના અધિકારી આલોચક(શ્રધ્ધાંજલિ)
ડો.અંજન મજીઠિયા
2005 નાટક બુડ્રેટીનાટકો ચાલવા ચલાવવાનાં કારણો બદલાઈ ગયાં છે. -સ્વ. ચ…
હસમુખ બારાડી
2005 નાટક બુડ્રેટી‘વાસંતી મધરાતનું સ્વપ્ન’ નાટકની પ્રસ્તુતિ માટે આંતરરા…
હસમુખ બારાડી
2005 નાટક બુડ્રેટીઆંખ....આવરણ....સમરાંગણ! (નવું મૌલિક નાટક)
2005 નાટક બુડ્રેટીબુડ્રેટીનાં બે ફૂલ -નાટક ત્રિમાસિક અને ટી.એમ.સી.ના …
હસમુખ બારાડી
2005 નાટક બુડ્રેટીનાટય અને રંગભૂમિના સાંપ્રત સંદર્ભો
નટ/દિગ્દર્શક માર્કંડ ભટ્ટ
2005 નાટક બુડ્રેટીજેમના હ્રદયમાં રંગભૂમિના સમગ્ર ભાવ જગતે નાનકડી જગ્યા…
હસમુખ બારાડી
2005 નાટક બુડ્રેટીપ્રવૃત્તિ અને સમાચાર (વિશ્વ રંગભૂમિ દિનની ગુજરાતમાં …
હસમુખ બારાડી
2005 નાટક બુડ્રેટીકૌશિક સિંધવ(રાજકોટ)
2005 નાટક બુડ્રેટીઉત્કૃષ્ટ મંચીયકલા નિદર્શક (Iyrical Drama) (નાટય સમીક્…
વીરુ પુરોહિત
2005 નાટક બુડ્રેટીઅરુંધતીની આંખમાં પ્રિયજનની સ્મૃતિનું થિએટર (સંપાદકી…
હસમુખ બારાડી
2005 નાટક બુડ્રેટીશર્વિલક' - સંસ્કારોનું સાહસ ત્રણ બાજુથી તપાસ (પુન:મૂ…
કનુભાઈ જાની
2005 નાટક બુડ્રેટી19 માર્ચ, 2005, રામજીભાઈના સન્માન સમારંભ ટાણે.
હસમુખ બારાડી
2005 નાટક બુડ્રેટીરામજી વાણિયા કહે છે : માખણને લોંદે જ આઉને દોવાય!
હસમુખ બારાડી
2005 નાટક બુડ્રેટીથિએટર, મારો હાથ ઝાલ! (વિશ્વ રગભૂમિ દિન-2005)
હસમુખ બારાડી
2005 નાટક બુડ્રેટીનાટ્ય બુડ્રેટી'માં પ્રસિદ્ધ થયેલાં નાટકો
-
2005 નાટક બુડ્રેટીધારાસભા-એકાંકી (સેન્સરશીપનો અજબ કિસ્સો)
હસમુખ બારાડી
2005 નાટક બુડ્રેટીભાષા ઉચ્ચારણની તાલીમ અંગેના પ્રશ્નો
Articleby હસમુખ બારાડી
છેલ્લાં કેટલાંક વર્ષોથી નિયમિતપણે અને એ અગાઈ ટુકડે ટુકડે થતી રહેલી નાટય અને સમૂહ માધ્યમની તાલીમ માટે આવતી યુવા પેઢીના ભાષા અને ઉચ્ચારો વિશે સંચિત થવાય એવાં થોડાં નિરીક્ષણો હસમુખ …
ટી.એમ.સી. ના અભ્યાસક્રમો
Articleby હસમુખ બારાડી
પ્રસ્તુત લેખમાં ટી.એમ.સી.ના જુદા જુદા અભ્યાસક્રમો જેવાં કે મીડિયા આટર્સ, થિએટર આટર્સ, વ્યવસ્થાપન અને સંશોધન વગેરે રજૂ કર્યા છે.
ટી. એમ. સી. સમાચાર
Articleby હસમુખ બારાડી
પ્રસતુત લેખમાં 'થિએટર એન્ડ મીડિયા સેન્ટર' દ્વારા યોજાયેલ 'બાળ નાટયતાલીમ' ની વેકેશન બેચની વાત કરવામાં આવી છે. તદ્ઉપરાંત થિએટર મીડિયા સેન્ટરના ચેનપુર કેમ્પસમાં સ્વ. મહેશભાઈ ઉમરવાડિયાના સ્મરણાર્થ ભારતીબહેન મહેશભાઈ અને …
ભારતીય રંગમંચના અધિકારી આલોચક(શ્રધ્ધાંજલિ)
Articleby ડો.અંજન મજીઠિયા
આ લેખમાં નેમિચંદ્ર જૈનના અવસાન અને નત્યજીવનની શરૂઆત વિશે વાત કરી છે. તદ્ઉપરાંત નેમજીનું પુસ્તક રંગદર્શન અને સામયિક નટરંગ વિશે સંક્ષિપ્ત માહિતી આપવામાં આવી છે. આ ઉપરાંત નેમજીએ સ્થાપેલી નટરંગ …
નાટકો ચાલવા ચલાવવાનાં કારણો બદલાઈ ગયાં છે. -સ્વ. ચંદ્રવદન ભટ્ટ (શ્રધ્ધાંજલિ)
Articleby હસમુખ બારાડી
પ્રસ્તુત લેખમાં નવી રંગભૂમિ અને જૂની રંગભૂમિ વિશેનો પરિચય આપવામાં આવ્યો છે. આ ઉપરાંત અભિનેતા દિગ્દર્શક ચંદ્રવદન ભટ્ટને શ્રધ્ધાંજલિ રૂપે એમનાં જીવન કવન અંગેના કેટલાક અંશો પ્રસ્તુત લેખમાં રજૂ થયાં …
‘વાસંતી મધરાતનું સ્વપ્ન’ નાટકની પ્રસ્તુતિ માટે આંતરરાષ્ટ્રીય નટમંડળીમાં ટી.એમ.સી.ના વિદ્યાર્થીઓની પસંદગી (અભિનંદનો)
Articleby હસમુખ બારાડી
પ્રસ્તુત લેખમાં ઈંગ્લેન્ડના જાણીતા પ્રયોગશીલ નાટ્ય દિગ્દર્શક મિ. સફલ ભારત, શ્રીલંકા અને ઈંગ્લેન્ડ સહિત દેશોમાં 2006ના વર્ષ દરમ્યાન વિલિયમ શેકસપિયરના નાટક 'મિડ સમર નાઇટ્સ ડ્રીમ' અંગ્રેજીમાં પ્રસ્તુત કરવા માગતા હતા …
આંખ....આવરણ....સમરાંગણ! (નવું મૌલિક નાટક)
Articleby
આ નાટકને બે અંકમાં વહેચાયેલું છે એમાં મહાભારતની કથાને વણવવામાં આવી છે આ નાટકમાં દુપદ રાજની કન્યા દ્રોપદીનો સ્વંવર મહોત્સવ યોજવામાં આવ્યો છે. તેમાં મત્સ્યવેધની સાર્ધા પણ રાખવામાં આવી છે …
બુડ્રેટીનાં બે ફૂલ -નાટક ત્રિમાસિક અને ટી.એમ.સી.ના વિદ્યાર્થીઓ (સંપાદકીય)
Articleby હસમુખ બારાડી
પ્રસ્તુત લેખમાં 'નાટક' ત્રિમાસિકના 32માં અંક વિશે માહિતી આપવામાં આવી છે. તેમજ રામજી વાણિયા વિશે અને તેમના નાટક 'દ્રૌપદી' એટલે કે, આંખ, આવરણ અને સમરાંગણ' વિશે વાત કરવામાં આવી છે.
નાટય અને રંગભૂમિના સાંપ્રત સંદર્ભો
Articleby નટ/દિગ્દર્શક માર્કંડ ભટ્ટ
પ્રસ્તુત લેખમાં રંગભૂમિની કુત્રિમતા વિશે નાટકમાં શું કરવું શું ન કરવું વિશે અને નાટયશિક્ષણ અંગે વાત કરવામાં આવી છે. અહીં માર્કંડ ભટ્ટ નાટકનો ધંધા તરીકે સ્વીકાર થયો છે એમ કહે …
જેમના હ્રદયમાં રંગભૂમિના સમગ્ર ભાવ જગતે નાનકડી જગ્યા સર્જી છે.
Articleby હસમુખ બારાડી
આ લેખમાં ગુજરાતમાં અને મુંબઈમાં રહેલા નાટયગૃહો વિશેની માહિતી આપવામાં આવી છે. આ ઉપરાંત કલારસિક તરીકે તમારા થિએટરમાં તમારી બેઠક બનાવો અને કલાકાર તરીકે તમારી પફોર્મન્સની જગ્યા બનાવો એ વાત …
પ્રવૃત્તિ અને સમાચાર (વિશ્વ રંગભૂમિ દિનની ગુજરાતમાં ઉજવણી)
Articleby હસમુખ બારાડી
આ લેખમાં સૂરતમાં વિશ્વ રંગભૂમિ દિન નિમિત્તે 25 થી 31 માર્ચ વચ્ચે સાત દિવસનો એક મહોત્સવ સૂરત કોર્પોરેશન અને 'ગુજરાત સંગીત નાટક' અકાદમીના સહયોગથી પ્રસ્તુત થયો હતો.તે વીશેની પણ નોંધ …
by કૌશિક સિંધવ(રાજકોટ)
પ્રસ્તુત લેખમાં ગુજરાત રાજય સંગીત નાટક અકાદમી દ્વારા રાજકોટ ખાતે 1979માં યોજાયેલ રાજયકક્ષાની નાટય તાલીમ શિબિરમાં વિષ્ણુકુમાર વ્યાસ, પ્રતાપ ઓઝા, ઉષા મલજી, વજુભાઈ ટાંક અને મનસુખભાઈ જોશી જેવા નાટય તપસ્વીઓ …
ઉત્કૃષ્ટ મંચીયકલા નિદર્શક (Iyrical Drama) (નાટય સમીક્ષા)
Articleby વીરુ પુરોહિત
આ લેખમાં 'હું જ સીઝર ને હું જ બ્રુટ્સ છું' નાટકનું દ્રશ્ય આલેખન કરવામાં આવ્યું છે. ભવાઈ શૈલીનાં પદ્યનાં નમૂના પણ આ નાટકમાં આપવામાં આવ્યા છે. તેમજ આ નાટકમાં વૃંદગાન …
અરુંધતીની આંખમાં પ્રિયજનની સ્મૃતિનું થિએટર (સંપાદકીય)
Articleby હસમુખ બારાડી
પ્રસ્તુત લેખમાં હસમુખ બારાડીએ અરૂંધતીની કલાપ્રવૃત્તિ વિશે વાત કરી છે.
શર્વિલક' - સંસ્કારોનું સાહસ ત્રણ બાજુથી તપાસ (પુન:મૂલ્યાકંન)
Articleby કનુભાઈ જાની
પ્રસ્તુત લેખમાં કનુભાઈ જાનીએ 'શર્વિલક','પ્રતિજ્ઞાયૌગન્ધરાયણ','રાઈનો પર્વત' અને 'મૃચ્છકટિક' નાટકોની તુલના કરી છે. વિશેષ નોંધ :- આ લેખમાં'શર્વિલક' નાટકનું એક દ્રશ્ય જોવા મળે છે.
19 માર્ચ, 2005, રામજીભાઈના સન્માન સમારંભ ટાણે.
Articleby હસમુખ બારાડી
આ લેખમાં ઈન્ટરવ્યુ લીધાના સાડા સાત વર્ષે રામજીભાઈ વાણિયાનું નવું નાટક 'દ્રૌપદી' એમને મુખે જ સાંભળતાં સૌથી પહેલો વિચાર એ આવ્યો કે નાટયલેખનનાં કલા અને કસબને સુપેરે પ્રયોજતા ગુજરાતની ધરતીના …
રામજી વાણિયા કહે છે : માખણને લોંદે જ આઉને દોવાય!
Articleby હસમુખ બારાડી
પ્રસ્તુત લેખમાં રામજી વાણિયાના જીવન વિશે વાત કરી છે. આ ઉપરાંત 'વેદનાનો માળો','રૂપાળો ભેખ','ભવાઈ અને નાટકનો રંગ','એકટર બનને આયા હૂં!'' મને ફુટપાથ પર સૂવાની આદત છે','ધરતીનું નાટક', 'એક પગદંડી પર …
થિએટર, મારો હાથ ઝાલ! (વિશ્વ રગભૂમિ દિન-2005)
Articleby હસમુખ બારાડી
આ લેખમાં 'વિશ્વ રંગભૂમિ દિન'ની ઉજવણી વિશે વાત કરવામાં આવી છે. આ ઉપરાંત આ વર્ષની 27 માર્ચે ફ્રાન્સની દિગ્દર્શિકા શ્રીમતી આરિયાન નુશકીને જગતના રંગકર્મીઓને ઉદ્દેશીને આપેલો સંદેશો પણ પ્રસ્તુત લેખમાં …
નાટ્ય બુડ્રેટી'માં પ્રસિદ્ધ થયેલાં નાટકો
Articleby -
"નાટક બુડ્રેટી" ના સાત વરસ દરમ્યાન -4 પ્રલંબ નાટકો અને 36 એકાંકીઓ પ્રસિદ્ધ થયાં તે અંગેની માહિતી પ્રસ્તુત લેખમાં આપવામાં આવી છે. જેમાં 'ધરતીનો ધણી', 'જન્મ','ભૂખ આગ હૈ','આફટર શોક્સ' અને …
ધારાસભા-એકાંકી (સેન્સરશીપનો અજબ કિસ્સો)
Articleby હસમુખ બારાડી
પ્રસ્તુત લેખમાં ચંદ્રવદન મહેતાએ પાંચ દાયકા પહેલાં બનેલી ઘટના શ્રી ઉમાશંકર જોષીને પત્ર દ્વારા લખેલી. જે પત્ર શ્રી ધીરુભાઈ પાસેથી ઉપલબ્ધ થાય છે. તે અંગેની અહીં અહીં નોંધ લેવામાં આવી …