Articles Digital Archive
Explore articles, research papers, and expert insights from our digital archive
Showing 20 of 588 articles
ટી.એમ.સી.સમાચાર (ભવાઈ વર્કશોપ)
હસમુખ બારાડી
2004 નાટક બુડ્રેટીકલાઈમેકસ
ચિરાગ આચાર્ય
2004 નાટક બુડ્રેટીમારે જીવવું છે.
કિલ્લોલ પરમાર, નમ્રતા પટેલ
2004 નાટક બુડ્રેટીઅમને અમારી મુકિત વ્હાલી (બાળ નાટક)
પ્રજ્ઞા એ. પટેલ
2004 નાટક બુડ્રેટીબોલપેનનું ખોખું (ફારસ એકાંકી)
ધ્વનિલ પારેખ
2004 નાટક બુડ્રેટીપુરી એક અંધેરી ન્ ગંડુરાજા (ફારસ એકાંકી)
વિનાયક રાવલ
2004 નાટક બુડ્રેટીપણ તું પ્લીઝ.... કાટપીટિયાને આપ.
ઈન્દુ પુવાર
2004 નાટક બુડ્રેટીજેમના હ્રદયમાં રંગભૂમિના સમગ્ર ભાવ જગને નાનકડી જગ્યા…
હસમુખ બારાડી
2004 નાટક બુડ્રેટીકાન્તિ મડિયાની 'બંધ આંખમાં સૂનો તખ્તો'
મનસૂખ વાધેલા
2004 નાટક બુડ્રેટીથિએટરનો એ નખશિખ કાન્તિ મડિયા હતો....
તરુ કજરિયા
2004 નાટક બુડ્રેટીહું જ સીઝર, ને હું જ બ્રુટસ છું !
પ્રો. જશવંત શેખડીવાળા
2004 નાટક બુડ્રેટીપ્રતિભાવ
હસમુખ બારાડી
2004 નાટક બુડ્રેટીપ્રવૃતિ અને સમાચાર (વિશ્વરંગભૂમિ દિન -2004)
હસમુખ બારાડી
2004 નાટક બુડ્રેટીઆરંભકાલીન ગુજરાતી નાટકો
હસમુખ બારાડી
2004 નાટક બુડ્રેટીઆવ્યા...જીવરામ ભટ્ટ આવ્યા.... જીવરામ ભટ્ટ આવ્યા... જીવ…
સંપાદક : દિનકર ભોજક
2004 નાટક બુડ્રેટીભારતીય કઠપૂતળી -કલા એના આધુનિક સ્વરુપે આજે પણ ઉપયો…
હસમુખ બારાડી
2004 નાટક બુડ્રેટીઅનેક સ્ત્રીઓનું હું મુખપત્ર છું!
હસમુખ બારાડી
2004 નાટક બુડ્રેટીભારત રંગ મહોત્સવ (નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા, દિલ્હીની સરા…
હસમુખ બારાડી
2004 નાટક બુડ્રેટીએમના વિચાર અને આચારમાં ફેર નહોતો
નાટયાકાર પ્રબોધ જોશી
2004 નાટક બુડ્રેટીપ્રવૃતિ અને સમાચાર
હસમુખ બારાડી
2004 નાટક બુડ્રેટીટી.એમ.સી.સમાચાર (ભવાઈ વર્કશોપ)
Articleby હસમુખ બારાડી
આ લેખમાં નવયુવાનોને ભવાઈ શીખવવા માટે જે ભવાઈ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. તેની વાત રજૂ થઈ છે. પશ્વિમ વિભાગ સાંસ્કૃતિક કેન્દ્ર (wzcc) ઉદેપુરના સહકારથી જૂન 2004 થી છ માસિક …
કલાઈમેકસ
Articleby ચિરાગ આચાર્ય
ચિરાગ આચાર્ય રચિત 'કલાઈમેકસ' એકાંકી ત્રણ દ્રશ્યોમાં રચાયું છે. આ એકાંકીમાં ત્રણ પાત્રો છે, સુનિતા, શ્વેતા અને વિવેક. એકાંકીના બીજા દ્રશ્યોમાં નાયિકા શ્વેતાને સ્ફિઝોનિયા નામનો રોગ છે. તેની જાણ થાય …
મારે જીવવું છે.
Articleby કિલ્લોલ પરમાર, નમ્રતા પટેલ
મારે જીવવું છે' -એ એકાંકી છે.આ એકાંકી ત્રણ દ્રશ્યોમાં વહેંચાયેલું છે. આ એકાંકીમાં પ્રેરણા અને ગિનેશનો પ્રણય નિરૂપવામાં આવ્યો છે. પ્રેરણા અને દિનેશ ઓફિસમાં સાથે કામ કરતાં હોય છે. ત્યારે …
અમને અમારી મુકિત વ્હાલી (બાળ નાટક)
Articleby પ્રજ્ઞા એ. પટેલ
અમને અમારી મુકિત વહાલી' એ બાળનાટક છે. આ નાટક બે દ્રશ્યોમાં બહેંચાયેલું છે. આ નાટકમાં શહેરના ઉંચા મકાનો, મનુષ્યની લાલચ અને મનુષ્યની સ્વાર્થવૃત્તિની વાત કરવામાં આવી છે. આ નાટકમાં મોર, …
બોલપેનનું ખોખું (ફારસ એકાંકી)
Articleby ધ્વનિલ પારેખ
આ એક ફારસ, આધુનિક અને પ્રહસન એકાંકી છે. આ એકાંકીમાં શકુંતલા અને દુષ્યંત શકુંતલા સાથે તેના પિતાની ગેરહાજરીમાં લગ્ન કરે છે પછીથી દુષ્યંત શકુંતલાને એકલી મૂકીને ધંધાના કામે બહાર જાય …
પુરી એક અંધેરી ન્ ગંડુરાજા (ફારસ એકાંકી)
Articleby વિનાયક રાવલ
આ નાટક ત્રણ દ્રશ્યોમાં વહેંચાયેલું છે.આ એક ફારસ એકાંકી છે. આ નાટકમાં અંધેરીનગરીની વાત કરવામાં આવી છે. આ નગરની સત્તા ગંડુરાજાના હાથમાં છે. પરંતુ ગંડુરાજા મોટેભાગે વિદેશમાં રહે છે. આ …
પણ તું પ્લીઝ.... કાટપીટિયાને આપ.
Articleby ઈન્દુ પુવાર
આ નાટકમાં કુલ પાંચ પાત્રો છે. આ નાટકમાં બધી જ પ્રકિયા મોબાઈલ દ્વારા કરવામાં આવી છે. નાટકના આરંભથી અંત સુધી મોબાઈલ કેન્દ્રસ્થાને છે. આ નાટકમાં કારપીટિયા - 1 ઘંટ વગાડીને …
જેમના હ્રદયમાં રંગભૂમિના સમગ્ર ભાવ જગને નાનકડી જગ્યા સર્જી છે
Articleby હસમુખ બારાડી
આ લેખમાં ગુજરાતમાં અને મુંબઈમાં રહેલા નાટયગૃહો વિશેની માહિતી આપવામાં આવી છે. આ ઉપરાંત કલારસિક તરીકે તમારા થિએટરમાં તમારી બેઠક બનાવો અને કલાકાર તરીકે તમારી પર્ફોર્મન્સની જગ્યા બનાવો એ વાત …
કાન્તિ મડિયાની 'બંધ આંખમાં સૂનો તખ્તો'
Articleby મનસૂખ વાધેલા
આ લેખમાં 'નાટયસંપદા' ના અતિ સફળ નાટક 'નોખી મોટી, નોખાં માનવી' ના એક દ્રશ્યની વાત આલેખવામાં આવી છે.આ દ્રશ્યને યાદ કરી અરવિંદ વૈદ્ય, એ.એ. મન્સુરી, કીર્તિદાબહેન, ચેતન રાવલ, અફઝલ સુખેદાર, …
થિએટરનો એ નખશિખ કાન્તિ મડિયા હતો....
Articleby તરુ કજરિયા
આ લેખમાં પચાસના દાયકાના આરંભનો એક પ્રસંગ રજૂ કરવામાં આવ્યો છે અને જેને કારણે કાન્તિ મડિયા નવા નાટકની તૈયારીમાં લાગી શકયા હતા. 'કાન્તિ મડિયા'- એ નામ રંગભૂમિ પર એક સંસ્થારુપ …
હું જ સીઝર, ને હું જ બ્રુટસ છું !
Articleby પ્રો. જશવંત શેખડીવાળા
હું જ સીઝર, ને હું જ બ્રુટ્સ છું !' એ સરસ નાટક છે. આ નાટક જશવંતભાઈ શેખડીવાળાને ખૂબ જ ગમ્યું હતું અને એ ગમ્યું તે પાછળના કેટલાક કારણો આ લેખમાં …
પ્રતિભાવ
Articleby હસમુખ બારાડી
પ્રસ્તુત લેખમાં વસંત દેઢિયા એ ગુલબહેન વિશે થોડી ઘણી માહિતી આપી છે. તેમજ ડો. દિનકર ભોજકે ' નાટક' અંક-22 અને 'નાટક' અંક -27 વિશે થોડીક માહિતી આપી છે. તો અમૂલખ …
પ્રવૃતિ અને સમાચાર (વિશ્વરંગભૂમિ દિન -2004)
Articleby હસમુખ બારાડી
આ લેખમાં વિશ્વરંગભૂમિ દિનની ઉજવણી અને તે સમયે પ્રસ્તુત થયેલાં નાટકો અંગેની માહિતી આપવામાં આવી છે. દર્પણ અકાદમીએ ફારસ એકાંકીઓ રજૂ કર્યા હતા. તેમજ આ દિવસે પુરસ્કૃત લેખકોને પુરસ્કારો એનાયત …
આરંભકાલીન ગુજરાતી નાટકો
Articleby હસમુખ બારાડી
આ લેખમાં અર્વાચીન યુગના લેખકોનાં નાટકો જે પુસ્તકરુપે પ્રકાશિત થયા છે. તે અંગેની માહિતી આપવામાં આવી છે. તેમજ જશવંત શેખડીવાળા એ નાટકોની જે યાદી આપી છે. તેમાં હાસ્યપ્રધાન, કરુણ, ગંભીર, …
આવ્યા...જીવરામ ભટ્ટ આવ્યા.... જીવરામ ભટ્ટ આવ્યા... જીવ(જીવરામ ભટ્ટ આવ્યા... જીવરામ ભટ્ટ આવ્યા.... જીવરામ ભટ્ટ આવ્યા જાતકહાણીની ટાંચણપોથી લઈને)
Articleby સંપાદક : દિનકર ભોજક
આ લેખમાં દિનકર ભોજકે ગુજરાતના રંગકર્મીઓએ લખેલી કેટલીક આત્મકથાઓ વિશે માહિતી આપી છે. જહાંગીર ખંભાતે 'મારો નાટકીય અનુભવ' આત્મકથનમાં પોતાની નાટ્ય કારકિર્દીના ખાટામીઠાં અનુભવો દર્શાવ્યા છે અને નટમંડળીના માલિક તરીકેના …
ભારતીય કઠપૂતળી -કલા એના આધુનિક સ્વરુપે આજે પણ ઉપયોગી થઈ શકે !
Articleby હસમુખ બારાડી
આ લેખમાં કઠપૂતળી કલાનો જન્મ અને વિવિધ ક્ષેત્રોમાં તેનો પ્રભાવ કેવો રહ્યો છે, તે અંગેની માહિતી અહીં રજૂ કરી છે. કઠપૂતળી - કલાનો જન્મ ભારતમાં થયો હતે. તેમજ રાજકીય, સામાજિક, …
અનેક સ્ત્રીઓનું હું મુખપત્ર છું!
Articleby હસમુખ બારાડી
પ્રસ્તુત લેખમાં 'ફાથિયા અલ અસાલે' પોતાના મનને સતત ડંખતો એવા પ્રશ્નનું આલેખન 'મ્હોરાં વગરની સ્ત્રી' નાટકમાં કર્યું છે. લેખમાં આગળ વાત કરતાં તેઓ કહે છે કે મારા મનના ઉંડાણમાંથી આવતા …
ભારત રંગ મહોત્સવ (નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા, દિલ્હીની સરાહનીય પ્રવૃતિ)
Articleby હસમુખ બારાડી
પ્રસ્તુત લેખમાં નાટ્યપ્રવૃતિ અને નાટયસંસ્થાઓ વિશે માહિતી આપવામાં આવી છે. 1959માં કેન્દ્રીય સંગીત નાટય અકાદમી દ્વારા દિલ્હીમાં રાષ્ટ્રીય નાટય સંસ્થા સ્થપાઈ હતી. ત્યારબાદ 1964 થી N.S.D રેપર્ટરી એટલે કે નાટ્યમંડળી …
એમના વિચાર અને આચારમાં ફેર નહોતો
Articleby નાટયાકાર પ્રબોધ જોશી
આ લેખમાં The Theatre વિશેના કાન્તિભાઈના વિચારો રજૂ કર્યા છે. કાન્તિ મડિયા માટે નાટક -થિએટર જ આહાર, વિચાર, આરામ, પ્રવૃતિ, ફરજ, સેવા, જીવન, શ્વાસ, હવા, પાણી, દવા છે. જગતમાં સારા …
પ્રવૃતિ અને સમાચાર
Articleby હસમુખ બારાડી
આ લેખમાં કૈલાસભાઈ પંડયાએ 'અમેરિકન કોલેજ થિએટર ફેસ્ટીવલ'માં 'પોમોના નાટ્ય નૃત્ય' કોલેજમાં કાલિદાસના 'શાકુંતલમ્' નાટકનું રુપાંતર ત્યાંના તાલીમાર્થીઓ પાસે ત્રણ મહિનાની તાલીમમાં તૈયાર કરી પ્રસ્તુત કર્યું હતું તે વિશેની માહિતી …