Articles Digital Archive

Explore articles, research papers, and expert insights from our digital archive

Reset Filters

Showing 20 of 588 articles

Article
પ્રયોગલક્ષી નાટ્ય દર્શન

હરીશ કકવાણી

2004 નાટક બુડ્રેટી
Article
વિદ્યાર્થીઓનો રંગમંચ' - એક અભિનવ પ્રયોગ

રાજુ બારોટ

2004 નાટક બુડ્રેટી
Article
સીઝરથી સાંપ્રત સુધી

ડો.એસ.ડી.દેસાઈ

2004 નાટક બુડ્રેટી
Article
ઉપેક્ષિતો પ્રત્યે સંવેદના સંકારતું નાટક

ડો. એસ.ડી.દેસાઈ

2004 નાટક બુડ્રેટી
Article
પ્રવૃત્તિ અને સમાચાર

હસમુખ બારાડી

2004 નાટક બુડ્રેટી
Article
hasmukh baradi_ editorial

સંપાદકીય

2004 નાટક બુડ્રેટી
Article
પ્રહસન : સ્વરુપ મીમાંસા

પ્રો. જશવંત શેખડીવાળા

2004 નાટક બુડ્રેટી
Article
પ્રતિભાવ

હસમુખ બારાડી

2004 નાટક બુડ્રેટી
Article
અમારો સૂર્ય

ભગવત સુથાર

2004 નાટક બુડ્રેટી
Article
આંગળી આપતાં

રવિન્દ્ર પારેખ

2004 નાટક બુડ્રેટી
Article
ફારસ જીવનને ઈલેવેટ કરે

વિનોદ અધ્વર્યુ

2004 નાટક બુડ્રેટી
Article
સ્વ.મહેશભાઈ બટુભાઈ ઉમરવાડિયા

પ્ર.માધુરી ઉમરવાડિયા

2004 નાટક બુડેટ્રી
Article
મૃગજળનું સરોવર કે શું આ ?

હસમુખ બારાડી

2004 નાટક બુડ્રેટી
Article
પ્રહસન' ની પરીક્ષા - એક મુદ્દાની નોંધ

રતિલાલ બોરીસાગર

2004 નાટક બુડ્રેટી
Article
નટવર્ય પ્રાણસુખ નાયકની જીવનકથા - હપ્તો પહેલો

હસમુખ બારાડી

2004 નાટક બુડ્રેટી
Article
વિસરાયેલી કૃતિ વિશે (દિગ્દર્શકોની કેફિયતો)

જયશંકર

2003
Article
સહિયારા શમણામાં સદભાવના અને વિશ્વાસના ટેકાની અપેક્ષ…

hasmukh baradi

2003 natak Budreti Magazine
Article
ગ્રંથ પરિચય

સંપાદકશ્રી

2003 natak Budreti Magazine
Article
ફારસ નાટ્યલેખન સ્પર્ધા - ૨૦૦૩

hasmukh baradi

2003 natak Budreti Magazine
Article
જોશિપુરાની મુલાકાતમાંથી

hasmukh baradi

2003 natak Budreti Magazine
પ્રયોગલક્ષી નાટ્ય દર્શન
Article

by હરીશ કકવાણી

પ્રયોગલક્ષી નાટ્યદર્શન' લેખમાં હરીશ કકવાણીએ ' James Roose Evan' દ્વારા લખાયેલ મૂળ અંગ્રેજી પુસ્તક 'James Experimental theatre' ની વાત રજૂ કરી છે. આ પુસ્તકનો અનુવાદ પ્રો. જનકભાઈ દવેએ કર્યો છે. …

2004 નાટક બુડ્રેટી
View Details
વિદ્યાર્થીઓનો રંગમંચ' - એક અભિનવ પ્રયોગ
Article

by રાજુ બારોટ

વિદ્યાર્થીઓનો રંગમંચ' નામના લેખમાં રાજુ બારોટે રંગભૂનિને જીવાડવાની વાત કરી છે. તેમજ વિદ્યાર્થીઓ દ્વારા રંગમંચ સાતત્યપૂર્ણ ઉભો કરવાની વાત કરવામાં આવી છે. આ વાતને ધ્યાનમાં રાખી 'ફેડ ઈન થિયેટર' ના …

2004 નાટક બુડ્રેટી
View Details
સીઝરથી સાંપ્રત સુધી
Article

by ડો.એસ.ડી.દેસાઈ

ડો.એસ.ડી.દેસાઈ રચિત આ લેખમાં ટી.એમ.સી.નું નવું નાટક 'હું જ સીઝર અને હું જ બુટસ્ છું' વિશે વાત કરી છે. તે શેકસપિયરની પ્રસિધ... નાટયકૃતિનુમ ગુજરાતી રુપાંતર છે. તે વનવેલી છંદમાં છે. …

2004 નાટક બુડ્રેટી
View Details
ઉપેક્ષિતો પ્રત્યે સંવેદના સંકારતું નાટક
Article

by ડો. એસ.ડી.દેસાઈ

ડો. એસ.ડી.દેસાઈ રચિત આ લેખમાં મૂળ અંગ્રેજી નાટક અભિજાત જોશીનું 'ધ કિંગ્ડમ અવ લોસ્ટ સોંગ્ઝ' નું ગુજરાતી રુપાંતર સૌમ્ય જોશીએ 'આઠમા તારાનું આકાશ' નામે કર્યું છે. અને દિગ્દર્શન પણ તેમણે …

2004 નાટક બુડ્રેટી
View Details
પ્રવૃત્તિ અને સમાચાર
Article

by હસમુખ બારાડી

પ્રસ્તુત લેખમાં રાજકોટ, નડિયાદ, મુંબઈ, અમદાવાદ, દિલ્હી, કોલકત્તા, બેંગ્લોર, ઉદેપુર વગેરે જગ્યાએ ભજવાયેલ નાટકો, સ્થાપેલ સંસ્થાઓ, તેમજ ઉજવાયેલ નાટયમહોત્સવ વિશે માહિતી રજૂ કરવામાં આવી છે. વિશેષ નોંધ : અહીં સફદર …

2004 નાટક બુડ્રેટી
View Details
hasmukh baradi_ editorial
Article

by સંપાદકીય

આ લેખમાં 27મો અંક પ્રગટ કરવાની માહિતી આપવામાં આવી છે. 'નાટક સામયિક' નો 27મો અંક 'વિશ્વરંગભૂમિ દિન' પ્રકાશિત થયો હતો. આ દરમિયાન ગુજરાતી રંગભૂમિમાં આવેલ અનેક પરિવર્તનો નોંધવા પડે એવું …

2004 નાટક બુડ્રેટી
View Details
પ્રહસન : સ્વરુપ મીમાંસા
Article

by પ્રો. જશવંત શેખડીવાળા

પ્રસ્તુત લેખમાં પ્રો. જશવંત શેખડીવાળાએ 'પ્રહસન : સ્વરુપમીમાસા' નામના લેખમાં પ્રહસનની જુદી જુદી ભાષામાં વપરાતી સંજ્ઞા જુદા જુદા શબ્દકોશમાં રજૂ કરી છે. આ ઉપરાત ગ્રીસ, રોમન, ફાન્સ વગેરે દેશોમાં છે. …

2004 નાટક બુડ્રેટી
View Details
પ્રતિભાવ
Article

by હસમુખ બારાડી

પ્રતિભાવ' લેખમાં ડો. ઋષિકેશ રાવલ, લવકુમાર દેસાઈ, યઝદી કરંજીયા, ધનવંત શાહ, કીર્તિભાઈ નાયક, મગનલાલ ગંધા, કિશન ત્રિવેદી, ઈશ્વર પરમાર વગેરેએ નાટક જુલાઈ- સપ્ટેમ્બર, 2003 ના અંક વિશે, નાટક અને બુડ્રેટી …

2004 નાટક બુડ્રેટી
View Details
અમારો સૂર્ય
Article

by ભગવત સુથાર

નાટયકાર ભગવત સુથાર રચિત 'અમારો સૂર્ય' એકાંકી બે દ્રશ્યોમાં વિભાજિત કરવામાં આવ્યું છે. આ એકાંકીમાં પાંચ પાત્રો છે. હેમંતરાય, કાર્તિક, કલ્યાણી, સુનીતા અને સુશીલા. હેમાંતરાયના ઘરનો રિવાજ છે કે ઘરના …

2004 નાટક બુડ્રેટી
View Details
આંગળી આપતાં
Article

by રવિન્દ્ર પારેખ

આંગળી આપતા' એ એક ફારસ એકાંકી છે. આ એકાંકીમાં કુલ પાંચ પાત્રો છે. તેમાં અવિનાશ અને આરતી એ બે મુખ્ય-પાત્ર છે અને બાકીના ત્રાણ અવિનાશના મિત્રો છે. જેમને એક, બે,ત્રણ …

2004 નાટક બુડ્રેટી
View Details
ફારસ જીવનને ઈલેવેટ કરે
Article

by વિનોદ અધ્વર્યુ

ફારસ જીવનને ઈલેવેટ કરે' લેખમાં વિનોદ અધ્વર્યુ એ ફારસ વિષે વાત કરી છે. જ્યારે ફારસ વિષે વાત કરી છે. જ્યારે અતિશયોક્તિ કે ફારસ થાય છે. 'ફારસ'માં બહુ અતિ હોય છે. …

2004 નાટક બુડ્રેટી
View Details
સ્વ.મહેશભાઈ બટુભાઈ ઉમરવાડિયા
Article

by પ્ર.માધુરી ઉમરવાડિયા

સ્વ.મહેશભાઈ બટુભાઈ ઉમરવાડિયા' લેખમાં પ્રા. મધુરી ઉમરવાડિયાએ સ્વ. મહેશભાઈના જીવન અને તેમના પિતા બટુભાઈ ઉમરવાડીયા વિષે માહિતી રજૂ કરી છે. આ ઉપરાંત મહેશભાઇ ઉમરવાડિયાના શૈક્ષણિક માહિતી પર પણ લેખ રજૂ …

2004 નાટક બુડેટ્રી
View Details
મૃગજળનું સરોવર કે શું આ ?
Article

by હસમુખ બારાડી

નાટક સામયિકના પ્રથમ લેખ 'મૃગજળનું સરોવર કે શું આ ?'માં હસમુખ બારાડીએ નાટક સામયિકના પ્રારંભથી માંડીને અર્થાત્ 'નાટક અંક -26 સુધીના સફળ યાત્રાનાં વાગોળ્યાં છે. નાટક તેમજ સમાજમાં ચાલી રહેલા …

2004 નાટક બુડ્રેટી
View Details
પ્રહસન' ની પરીક્ષા - એક મુદ્દાની નોંધ
Article

by રતિલાલ બોરીસાગર

પ્રસ્તુત લેખમાં શ્રી રતિલાલ બોરીસાગરે 'પ્રહસન' સંજ્ઞા વિષે વાત કરી છે. 'પ્રહસન' માટે મોનિયર વિલિયાંસ્ન વિષે વાત સંસ્કૃત શબ્દકોશમાં 'A Kind of Force' એવો અર્થ આપ્યો છે. આપણે ત્યાં હાસ્ય …

2004 નાટક બુડ્રેટી
View Details
નટવર્ય પ્રાણસુખ નાયકની જીવનકથા - હપ્તો પહેલો
Article

by હસમુખ બારાડી

આ લેખમાં પ્રાણસુખ નાયકનો જન્મ, બાળપણમાં તેમને કરેલાં તોફાનો, વ્યવસાય તેમજ તેમનાં માતા-પિતા વિશેની વિસ્તૃત માહિતી આપવામાં આવી છે. આ ઉપરાંત છેલ્લે પ્રાણસુખ નાયકના પરદાદના બે પ્રસંગો વિશે પણ વિગતે …

2004 નાટક બુડ્રેટી
View Details
વિસરાયેલી કૃતિ વિશે (દિગ્દર્શકોની કેફિયતો)
Article

by જયશંકર

પ્રસ્તુત લેખમાં લેખકે કવિ દલપતરામની નાટ્યકૃતિ \

સહિયારા શમણામાં સદભાવના અને વિશ્વાસના ટેકાની અપેક્ષા (સ્નેહ સિંચન)
Article

by hasmukh baradi

પ્રસ્તુત લેખમાં સંપાદકશ્રીએ અમદાવાદમાં ગુજરાત સરકાર તરફથી અમદાવાદનાં કલેકટર દ્વારા TMC ને જે જમીન મળી તેમાં ઊભી થઈ રહેલી વિવિધ સવલતોની વાત કરી છે. કલારસિક તરીકે તમારા થિએટરમાં તમારી બેઠક …

2003 natak Budreti Magazine
View Details
ગ્રંથ પરિચય
Article

by સંપાદકશ્રી

લેખકે પ્રસ્તુત લેખમાં વિવિધ ગ્રંથોનો તેના મુખ પૃષ્ઠ સાથે ટૂંકમાં પરિચય કરાવ્યો છે. જેમાં \"ખેલદિલ ખલનાયક માસ્ટર ચુનીલાલ\", \"તાક થૈ-ભવાઇ વેશો, સાયબો મારો ગુલાબનો છોડ, ન્યાયપ્રિય અને એન્ટિગો વગેરેનો ગ્રંથનામ, …

2003 natak Budreti Magazine
View Details
ફારસ નાટ્યલેખન સ્પર્ધા - ૨૦૦૩
Article

by hasmukh baradi

પ્રસ્તુત લેખમાં સંપાદકશ્રી ફારસ નાટ્યલેખન સ્પર્ધા-૨૦૦૩ ની વાત કરતાં કહે છે કે ટી.એમ.સી. તરફથી આ વર્ષે ૩૧ જુલાઇ, ૨૦૦૩ સુધીમાં ફારસ એકાંકી અને ફૂલલેન્થ નાટકો આમંત્રિત કરવામાં આવ્યા. જેમાં ૨૬ …

2003 natak Budreti Magazine
View Details
જોશિપુરાની મુલાકાતમાંથી
Article

by hasmukh baradi

પ્રસ્તુત લેખમાં લેખકે બકુલ જોશિપુરાની મુલાકાતની નોંધ લીધી છે. જેમાં સ્ત્રીપાત્રો ભજવતા પ્રાણસુખ નાયક, જયશંકર સુંદરી, સૂરજરામ વગેરેની વાત કરી છે. સ્ત્રીપાઠને કારણે જ જયશંકરનું નામ સુંદરી, અને સૂરજરામનું નામ …

2003 natak Budreti Magazine
View Details