Articles Digital Archive

Explore articles, research papers, and expert insights from our digital archive

Reset Filters

Showing 20 of 588 articles

Article
પ્રભાબેન પાઠકની મુલાકાતમાંથી

hasmukh baradi

2003 natak Budreti Magazine
Article
TMC આર્કાઈવ્ઝ

hasmukh baradi

2003 natak Budreti Magazine
Article
બુડ્રેટી સમાચાર

hasmukh baradi

2003 natak Budreti Magazine
Article
અભિનંદનો

hasmukh baradi

2003 Natak Budreti Magazine
Article
બુડ્રેટી સ્ક્રિપ્ટ બેન્ક નાટ્યલેખો અને નાટ્ય જૂથો વચ્ચે સ…

hasmukh baradi

2003 Natak Budreti Magazine
Article
સબસે ઉદાસ કવિતા : નક્સલવાદની પૃષ્ઠભૂમિનું - નાટક

ડો. રાજેન્દ્ર મહેતા

2003 Natak Budreti Magazine
Article
દો એકમ દો

ડો. રાજેન્દ્ર મહેતા

2003 Natak Budreti Magazine
Article
વસંત-વૈતાલિક કવિવર ન્હાનાલાલ (સમીક્ષા)

ડૉ. લવકુમાર દેસાઈ

2003 Natak Budreti Magazine
Article
આ અવાજ અમારે હણવો છે

ઇન્દુ પુવાર

2003 Natak Budreti Magazine
Article
editorial

hasmukh baradi

2003 Natak Budreti Magazine
Article
રંગભૂમિએ જેમના હ્રદયમાં નાનીશી જગ્યા સર્જી હોય.

hasmukh baradi

2003 Natak Budreti Magazine
Article
બુડ્રેટી નાટ્ય લેખનની બે યોજનાઓ

hasmukh baradi

2003 Natak Budreti Magazine
Article
સ્કિપ્ટ બેંક ઈસ્યુ નં. 4

hasmukh baradi

2003 Natak Budreti Magazine
Article
બુડ્રેટી સ્ક્રિપ્ટ બેંક (નાટયલેખકો અને નાટયજૂથો વચ્ચે …

hasmukh baradi

2003 Natak Budreti Magazine
Article
પ્રતિભાવ (જવાળામુખીને)

hasmukh baradi

2003 Natak Budreti Magazine
Article
ગ્રંથ સમીક્ષા

ડૉ.દિનેશ . ભટ્ટ

2003 Natak Budreti Magazine
Article
ટી.એમ.સી. / બુડ્રેટી સમાચાર

સંપાદકશ્રી

2003 Natak Budreti Magazine
Article
પ્રવૃતિ અને સમાચાર

સંપાદકશ્રી

2003 Natak Budreti Magazine
Article
સ્વામી અને વિન્સન

મહેશ દત્તાણી અનુવાદ : પદ્મા કાનાણી

2003 Natak Budreti Magazine
Article
શ્રદ્ધાંજલી

hasmukh baradi

2003 Natak Budreti Magazine
પ્રભાબેન પાઠકની મુલાકાતમાંથી
Article

by hasmukh baradi

પ્રસ્તુત લેખમાં સંપાદકશ્રીએ પ્રભાબહેન પાઠકની મુલાકાત દરમ્યાન પ્રભાબહેને જે પ્રતીભાવ આપ્યો તેની અહીં નોંધ લીધી છે. પ્રભાબહેને રસીકલાલ છોટાલાલ પરિખના પરિત્રાણ નાટકમાં કુંતી નું પાત્ર ભજવ્યું હતું. જશવંતભાઈ સાથે કામ …

2003 natak Budreti Magazine
View Details
TMC આર્કાઈવ્ઝ
Article

by hasmukh baradi

પ્રસ્તુત અંકના આ લેખમાં લેખમાં લેખકે બુડ્રેટીના TMC આર્કાઈવ્ઝ અને પુસ્તકાલયમાં અનેક હસ્તપ્રતો, નાટ્ય સ્ક્રિપ્ટ, તસ્વીરો, કૃતિઓ, પોસ્ટરો, ઓપેરા બુક્સ, સેટ ડિઝાઈન વગેરેની જાળવણી કરવામાં આવે છે. તેની વાત કરી …

2003 natak Budreti Magazine
View Details
બુડ્રેટી સમાચાર
Article

by hasmukh baradi

સંપાદકશ્રી એ નાટક સામાયિકના આ વિભાગમાં ટી.એમ.સી./બુડ્રેટીને લગતી પ્રવૃત્તિઓ અંગેના સમાચારોની નોંધ લીધી છે. જેમકે TMC દ્વારા વિવિધ અભ્યાસક્રમો અને અભિનય વર્ગનો આરંભ TMC ના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની એક બેઠક તાજેતરમાં …

2003 natak Budreti Magazine
View Details
અભિનંદનો
Article

by hasmukh baradi

લેખકે નાટક સામયિકના પ્રસ્તુત વિભાગમાં રાજેન્દ્ર શાહને ભારતીય સાહિત્યના જ્ઞાનપીઠ પારિતોષિક માટે, શ્રી ભગવતીકુમાર શર્માને કલાપી એવોર્ડ માટે અને ધીરૂબહેન પટેલને ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ બનવા માટે અભિનંદન આપે છે.

2003 Natak Budreti Magazine
View Details
બુડ્રેટી સ્ક્રિપ્ટ બેન્ક નાટ્યલેખો અને નાટ્ય જૂથો વચ્ચે સેતુ
Article

by hasmukh baradi

પ્રસ્તુત લેખમાં લેખક લખે છે કે બુડ્રેટી સ્ક્રિપ્ટ બેન્ક માં અત્યારે જૂની-નવી રંગભૂમિના સાડા ત્રણસો નાટકોની હસ્તપ્રતો ઉપલબ્ધ છે. જેનો ઉદ્દેશ નાટ્યજૂથો અને લેખકો વચ્ચે સેતુ બનવાનો છે. આ લેખમાં …

2003 Natak Budreti Magazine
View Details
સબસે ઉદાસ કવિતા : નક્સલવાદની પૃષ્ઠભૂમિનું - નાટક
Article

by ડો. રાજેન્દ્ર મહેતા

પ્રસ્તુત લેખમાં લેખકે હિંદીના શ્રેષ્ઠ નાટયકાર સ્વદેશ દિપક નું નવું નાટક સબસે ઉદાસ કવિતા ની વાત કરેલી છે. આ સમગ્ર નાટક નક્સલવાદ પર આધારિત છે. પ્રસ્તુત નાટક નવ દ્રશ્યો અને …

2003 Natak Budreti Magazine
View Details
દો એકમ દો
Article

by ડો. રાજેન્દ્ર મહેતા

પ્રસ્તુત લેખમાં લેખકે આપણી ભગિની ભાષા હિન્દી સાહિત્યના અગ્રણી કવિ વિનય દૂબેના દો એકમ દો માં ગ્રંથસ્થ બે પદ્ય નાટકોની વાત કરી છે. આ બંને પદ્યનાટકો કટાવ છંદમાં લખાયેલા છે. …

2003 Natak Budreti Magazine
View Details
વસંત-વૈતાલિક કવિવર ન્હાનાલાલ (સમીક્ષા)
Article

by ડૉ. લવકુમાર દેસાઈ

પ્રસ્તુત લેખમાં લેખકે ડૉ. ધનવંતશાહની કૃતિ \"વસંત -વૈતાલિક કવિવર ન્હાનાલાલ\" ની સમીક્ષા કરી છે. આ જીવનચારિત્રાત્મક નાટ્યકૃતિમાં તેમણે ન્હાનાલાલની સાહિત્યિક પ્રતિભા ઉપસાવવાનો ઉપક્રમ રચ્યો છે. કવિ ન્હાનાલાલના પહેરવેશ અને સામગ્રી …

2003 Natak Budreti Magazine
View Details
આ અવાજ અમારે હણવો છે
Article

by ઇન્દુ પુવાર

પ્રસ્તુત એકાંકીમાં લેખક એક વિશિષ્ટ એવી ટેક્નિક અપનાવે છે. જેમાં એક નાટ્યટોળાને ત્રણ ભાગમાં વિભાજિત કરી તેમના દ્વારા ત્રણ દ્રશ્યો ભજવાય છે. પ્રથમ દ્રશ્યમાં ડિટેકટિવ યુવતી લેખક પર અણગમો હોવાથી …

2003 Natak Budreti Magazine
View Details
editorial
Article

by hasmukh baradi

પ્રસ્તુત લેખમાં સંપાદકશ્રીએ નાટક સામયિકની છ વર્ષની મજલની વાત કરી છે.જેમાં નાટક સામયિક શરૃ કરવાની સંપાદકની તમન્ના, તેનું રજિસ્ટ્રેશન, સામયિક અંગેના પ્રતિભાવો મંગાવવા, નાટક સામયિકનો ઉદ્રેશ વગેરેની વાત કરી છે.લેખક …

2003 Natak Budreti Magazine
View Details
રંગભૂમિએ જેમના હ્રદયમાં નાનીશી જગ્યા સર્જી હોય.
Article

by hasmukh baradi

પ્રસ્તુત લેખમાં સંપાદકશ્રીએ ઉત્પલ ભાયાણીના પત્ર દ્વારા અમદાવાદમાં ગુજરાત સરકાર તરફથી અમદાવાદનાં કલેકટર દ્વારા T.M.C.ને જે જમીન મળી તેમાં ઉભી થઈ રહેલી વિવિધ સવલતોની વાત કરી છે. \"કલારસિક તરીકે તમારાં …

2003 Natak Budreti Magazine
View Details
બુડ્રેટી નાટ્ય લેખનની બે યોજનાઓ
Article

by hasmukh baradi

પ્રસ્તુત લેખમાં સંપાદકશ્રીએ ફારસ નાટકોના લેખન અને ભજવણીને પ્રોત્સાહન મળે તે માટે \" ફારસ નાટકો - 2003\" અને બાળનાટકોનાં લેખન અને ભજવણીને પ્રોત્સાહન મળે તે માટેની \" બાળ નાટકો -2004\" …

2003 Natak Budreti Magazine
View Details
સ્કિપ્ટ બેંક ઈસ્યુ નં. 4
Article

by hasmukh baradi

નાટયજૂથો અને નાટયલેખકો વચ્ચે સેતુ રચવાનું કાર્ય બુડ્રેટી સ્કિપ્ટ બેંક કરે છે. આત્યાર સુધી ત્રણ ઈસ્યુ વહેંચવામાં આવ્યાં છે. પ્રસ્તુત લેખમાં ચોથો ઈસ્યુ રજૂ કરવામાં આવ્યો છે. જેમાં ચોથી નાટ્યલેખન …

2003 Natak Budreti Magazine
View Details
બુડ્રેટી સ્ક્રિપ્ટ બેંક (નાટયલેખકો અને નાટયજૂથો વચ્ચે સેતુ)
Article

by hasmukh baradi

નાટયજુથોને તખ્તાલાયક નાટકની ખેંચ વરતાય છે અને બીજી બાજુ લેખકોનાં નાટકો નાટયજૂથો સુધી પહોંચતાં નથી. આવા સંજોગોમાં બુડ્રેટી સ્ક્રિપ્ટ બેંક લેખકો અને નાટય જૂથો વચ્ચે સેતુ બનાવવાનું કાર્ય કરી રહી …

2003 Natak Budreti Magazine
View Details
પ્રતિભાવ (જવાળામુખીને)
Article

by hasmukh baradi

નાટક સામયિકના આ અંકના પ્રસ્તુત વિભાગમાં વિવિધ મહાનુભાવોએ નાટક અને નાટક સામયિક અંગેના પોતાના પ્રતિભાવો રજૂ કર્યા છે. જેમકે, ભાવનગરથી કિશોર અંધારિયા જવાળામુખી અને ભેજલ રાત્રીનો ભેજલ અંધકાર નાટકની પ્રસંશા …

2003 Natak Budreti Magazine
View Details
ગ્રંથ સમીક્ષા
Article

by ડૉ.દિનેશ . ભટ્ટ

પ્રસ્તુત લેખમાં લેખકે ડૉ. કપિલાબેન પટેલના \" સ્વાંત્ર્યોત્તર ગુજરાતી નાટકોમાં સ્ત્રીપાત્રો\" પુસ્તકની સમીક્ષા કરી છે. કપિલાબેન પટેલના મૂળ શોધનિબંધની આ લઘુ આવૃત્તિ છે. જેમાં લેખિકાએ ગાગરમાં સાગર ભરવાનું કાર્ય સફળતાપૂર્વક …

2003 Natak Budreti Magazine
View Details
ટી.એમ.સી. / બુડ્રેટી સમાચાર
Article

by સંપાદકશ્રી

પ્રસ્તુત લેખમાં બુડ્રેટી / ટી.એમ.સી.ને લગતી પ્રવૃત્તિઓ અંગેના સમાચારોની નોંધ લેવામાં આવે છે. જેમકે; \"મારું ઘર પંખીનો માળો\" નાટકના પ્રયોગો 28 એપ્રિલ થી 7 મે, 2003 વચ્ચે ભુજ, રાપર, અંજાર …

2003 Natak Budreti Magazine
View Details
પ્રવૃતિ અને સમાચાર
Article

by સંપાદકશ્રી

નાટક સામાયિકના પ્રસ્તુત વિભાગમાં ગુજરાતનાં વિવિધ શહેરોમાં નાટક અને થિએટર ક્ષેત્રે થતી નાટ્યપ્રવૃતિઓની નોંધ લેવામાં આવે છે. જેમકે; નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા આયોજિત પાંચમા ભારતીય રંગમહોત્સવમાં બાવન નાટકોની પ્રસ્તુતિ થઈ. …

2003 Natak Budreti Magazine
View Details
સ્વામી અને વિન્સન
Article

by મહેશ દત્તાણી અનુવાદ : પદ્મા કાનાણી

પ્રસ્તુત નાટક મહેશ દત્તાણીનું રેડિયો નાટક છે. તેનો અનુવાદ પદ્મા કાનાણીએ કર્યો છે. લેખકે પ્રસ્તુત નાટકમાં તેમના અગ્નિની સાક્ષીએ નાટકની પાત્ર સૃષ્ટિનો વિકાસ સાધ્યો છે. પ્રસ્તુત નાટકમાં લેડી મોન્ટેફીવરનો પ્રિય …

2003 Natak Budreti Magazine
View Details
શ્રદ્ધાંજલી
Article

by hasmukh baradi

સંપાદકશ્રી એ નાટક સામાયિકના પ્રસ્તુત વિભાગમાં નાટ્ય અને રંગભૂમિક્ષેત્રે મહત્ત્વનું પ્રદાન કરનારા મહાનુભાવોને શ્રદ્ધાંજલી આપી છે. જેમાં માનવીય વ્યથાના આલેખક ભીષ્મ સાહની, વનાંચલ, અને વગાડના શ્વાસ ના સર્જક જયંત પાઠક, …

2003 Natak Budreti Magazine
View Details