Articles Digital Archive
Explore articles, research papers, and expert insights from our digital archive
Showing 20 of 588 articles
જેમના હ... રંગભૂમિના સમગ્ર ભાવજગતે નાનકડી…
hasmukh baradi
2003 Natak Budreti Magazineસાભાર સ્વીકાર
hasmukh baradi
2003 Natak Budreti Magazineબુડ્રેટી સમાચાર
hasmukh baradi
2003 Natak Budreti Magazineપ્રતિભાવ
hasmukh baradi
2003 Natak Budreti Magazineપ્રવૃત્તિ સમાચાર
સંપાદકશ્રી
2003 Natak Budreti MagazinePerformance Reviews
Dr. S. D. Desai
2003સાંપ્રતને અતિક્રમી જતું શેરી નાટક
hasmukh baradi
2003બહુભાષી નાટયોત્સવ : વિશિષ્ટ અનુભવ
ડો. એસ. ડી. દેસાઇ
2003સંસ્કૃત, ભવાઈ અને અંગ્રેજી નાટ્ય તત્વોનું સંયોજન.
સ્વ. ચંદ્રશંકર ભટ્ટ
2003પ્રથમ પ્રહસનાત્મક નાટ્યકૃતિ
સ્વ. મહેશ ચોકસી
2003ફેર ફેર વિચારણા
હસમુખ બારાડી
2003T.M.C. ના 1000માં દિવસે (સંપાદકીય)
hasmukh baradi
2003 Natak Budreti Magazineફેર વિચારણા (ગુજરાતીનું પ્રથમ સિદ્ધ નાટક)
જશવંત શેખડીવાળા
2003અભિનેતાનું નાટક
દિનકર ભોજક
2003હાસ્ય રસનો બેતાજ બાદશાહ
જનક દવે
2003કવિ દલપતરામના જીવરામ ભટ્ટ એ જ જાણે પ્રાણસુખ નાયક
શશિકાંત નાણાવટી
2003પ્રાણસુખ નાયકની રંગભૂમિની નિષ્ઠા (નટની જીવનકથા
જોરાવરસિંહ જાદવ
2003પ્રાણસુખભાઈને રિપીટ ઑડિયન્સ મળતું
પા. ખરસાણી
2003તત્કાલીન થિએટર માલિકોએ મિથ્યાભિમાન ન ભજવ્યું -એથી કવ…
ડૉ. ધીરુભાઈ ઠાકર
2003\"મિથ્યાભિમાન\" અથવા \"જીવરામ ભટ્ટ\"
સંપાદક
2003જેમના હ... રંગભૂમિના સમગ્ર ભાવજગતે નાનકડી જગ્યા સજી.. છ. (સ્નેહ સિંચન)
Articleby hasmukh baradi
પ્રસ્તુત લેખમાં ગુજરાતી રંગભૂમિનું પોતાનું કહી શકાય તેવું થિએટર ગુજરાતમાં ક્યાય નથી. તે વાતનું દુ:ખ વ્યક્ત કરી ફૂલ નહીં તો ફૂલની પાંખડીરૂપે શ્રી કમલેશ દરૂએ અમદાવાદમાં ગુજરાતી થિએટર કોમ્પ્લેક્ષ માટે …
સાભાર સ્વીકાર
Articleby hasmukh baradi
પ્રસ્તુત અંકના આ લેખમાં સંપાદકશ્રીને ભેટમાં મળેલાં પુસ્તકોનો તેઓ આભારસહ સ્વીકાર કરે છે. પ્રસ્તુત લેખમાંથી પુસ્તરનું નામ, લેખકનું નામ, પ્રકાશકનું નામ, કિંમત, પૃષ્ઠ, પ્રથમ આવૃતિ વગેરે જેવી વિગતો મળી રહે …
બુડ્રેટી સમાચાર
Articleby hasmukh baradi
નાટક સામયિકના પ્રસ્તુત વિભાગમાં ટી.એમ.સી/ બુડ્રેટી ને લાગતા સમાચારો રજૂ કરવામાં આવે છે. જેમકે -બુડ્રેટી ટ્રસ્ટ તરફથી યોજાયેલ ચોથી નાટ્યલેખન સ્પર્ધાનું પરિણામ જાહેર થયું.નાટ્યકાર લાભશંકર ઠાકરે તેમની નવી નાટ્યકૃતિ \"ખીચડી\" …
પ્રતિભાવ
Articleby hasmukh baradi
નાટક સામયિકના પ્રસ્તુત વિભાગમાં નાટક સામાયિક અંગે વિવિધ મહાનુભાવો અને કલારસિકોએ પોતાના પ્રતિભાવો પાઠવ્યા છે. દિનકર ભોજક નાટક નો સળંગ અંક-21 સુંદર, સ્વચ્છ અને પારદર્શક છે તેમ કહે છે તો …
પ્રવૃત્તિ સમાચાર
Articleby સંપાદકશ્રી
પ્રસ્તુત અંકના આ વિભાગમાં સંપાદકશ્રીએ અમદાવાદ, મુંબઈ, રાજકોટ, મોરબી, નડિયાદ, જોધપુર, હોશંગાબાદ વગેરે શહેરોમાં થયેલી નાટક અને થિયેટરને લગતી પ્રવૃત્તિઓના સમાચારો આપ્યા છે. જેમકે - સંગીત નાટક અકાદમીએ 1 થી …
સાંપ્રતને અતિક્રમી જતું શેરી નાટક
Articleby hasmukh baradi
પ્રસ્તુત લેખમાં લેખકે સૌમ્ય જોષી લિખિત દિગ્દર્શિત ફેઈડ ઇન થિયેટર્સ નું નાટક દોસ્ત: ચોક્કસ અહી નગર વસતું હતું તેની વાત કરી છે. આ નાટક સાંપ્રત પરિસ્થિતિને પણ અતિક્રમી જતું શેરી …
બહુભાષી નાટયોત્સવ : વિશિષ્ટ અનુભવ
Articleby ડો. એસ. ડી. દેસાઇ
પ્રસ્તુત લેખમાં લેખકે વેસ્ટ ઝોન કલ્ચરલ સેન્ટર અને કેન્દ્રિય સંગીત નાટક અકાદમી (દિલ્હી) ના સહયોગથી અમદાવાદની કોરસ સંસ્થાએ ગયા નવેમ્બરમાં યોજેલ બહુભાષી નાટયોત્સવ ના પાંચેય નાટકો સામાજિક અને રાષ્ટ્રીય નિસ્બત …
સંસ્કૃત, ભવાઈ અને અંગ્રેજી નાટ્ય તત્વોનું સંયોજન.
Articleby સ્વ. ચંદ્રશંકર ભટ્ટ
પ્રસ્તુત લેખમાં લેખકે પારસી નાટક મંડળીનો જન્મ અને ગુજરાતી નાટક અને રંગભૂમિના આરંભની રૂપરેખાની વાત કરેલી છે. મિથ્યાભિમાન એ સંસાર સુધારાની આબોહવાનું નાટક છે. આ લેખમાં પાત્રના પ્રકારોની પણ વાત …
પ્રથમ પ્રહસનાત્મક નાટ્યકૃતિ
Articleby સ્વ. મહેશ ચોકસી
પ્રસ્તુત લેખમાં લેખકે ગુજરાતી ભાષાની પ્રથમ નાટ્યકૃતિ મિથ્યાભિમાન ની વાત કરેલી છે. જેમાં જીવરામ ભટ્ટનું પાત્ર મુખ્ય અને કેન્દ્રસ્થાને છે. મિથ્યાભિમાન નાટકમાં લેખકે માનવસહજ નબળાઈથી હાસ્ય નિપજવવા પ્રસંગો અને સંવાદોનો …
ફેર ફેર વિચારણા
Articleby હસમુખ બારાડી
પ્રસ્તુત લેખમાં લેખકે સર્વ પ્રથમ ગુજરાતી થિયેટર અને નાટ્ય સાહિત્યનુ પ્રવાહદર્શન નવ તબક્કા પાડીને કરાવ્યુ છે. વિદેશી નમૂને નાટક લખવાની હોંશને લીધે ગ્રામકેન્દ્રી ભવાઈની તેમાં ઉપેક્ષા થઈ છે. મિથ્યાભિમાન જેવા …
T.M.C. ના 1000માં દિવસે (સંપાદકીય)
Articleby hasmukh baradi
પ્રસ્તુત લેખમાં સંપાદકશ્રી નોંધે છે કે વિશ્વ રંગભૂમિદિન, 2002 ના રોજ બુડ્રેટીની તાલીમ સંસ્થા T.M.C. નું ઉદ્દઘાટન થયું હતું. તેથી આ 2003 ના વિશ્વ રંગભૂમિ દિને T.M.C. એ કેટલાક જુનિયર …
ફેર વિચારણા (ગુજરાતીનું પ્રથમ સિદ્ધ નાટક)
Articleby જશવંત શેખડીવાળા
પ્રસ્તુત લેખમાં લેખકે કવિ દલપતરામના નાટક મિથ્યાભિમાન વિષે ફેરવિચારણા કરી છે. લેખકે આ લેખમાં કવિનો મિથ્યાભિમાન નાટક લખવાનો ઉદ્દેશ, વિચાર, આ નાટકના અંતરંગ અને બહિરંગ લક્ષણો, વિનોદાત્મક વ્યંગ્ય, રમૂજવૃત્તિ અને …
અભિનેતાનું નાટક
Articleby દિનકર ભોજક
પ્રસ્તુત લેખમાં લેખકે બહુ મોટા ગજાના અભિનેતા એવા પ્રાણસુખભાઇને કેન્દ્રમાં રાખીને વાત કરી છે. પ્રાણસુખભાઇને અભિનયની ઊંડી સમાજ હતી. ચિત્રકલાગુરુ રવિશંકર રાવળે તેમનું નાટક જોતાં જ તેમના અભિનયને ચિત્રરૂપે વાચા …
હાસ્ય રસનો બેતાજ બાદશાહ
Articleby જનક દવે
પ્રસ્તુત લેખમાં લેખકે હાસ્ય રસના બેતાજ બાદશાહ એવા પ્રાણસુખભાઇની વાત કરેલી છે. પ્રાણસુખભાઇ શારીરિક અંગભંગિઓ અને અંગમરોડો દ્વારા હાસ્ય ઉત્પન્ન કરવામાં તો બાદશાહ હતા જ. તે ઉપરાંત તેઓ આજન્મ હાસ્યનટ …
કવિ દલપતરામના જીવરામ ભટ્ટ એ જ જાણે પ્રાણસુખ નાયક
Articleby શશિકાંત નાણાવટી
પ્રસ્તુત લેખમાં લેખકે કવિ દલપતરામના જીવરામ ભટ્ટ અને પ્રાણસુખ નાયક બંને એક જ હોય તેવી વાત કરેલી છે. મૂળ પાત્ર અને નટ બંને એકબીજામાં ઓતપ્રોત થઈ ગયેલા છે. કવિ દલપતરામનું …
પ્રાણસુખ નાયકની રંગભૂમિની નિષ્ઠા (નટની જીવનકથા
Articleby જોરાવરસિંહ જાદવ
પ્રસ્તુત લેખમાં લેખકે સુપ્રસિદ્વ નટ પ્રાણસુખ નાયકની જીવનકથા સંક્ષિપ્તમાં રજૂ કરી છે. તેમણે 22,455 નાટ્યપ્રયોગો કરી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માં પોતાનું નામ સુવર્ણ અક્ષરે અંકિત કર્યું. તેમણે સ્ત્રી …
પ્રાણસુખભાઈને રિપીટ ઑડિયન્સ મળતું
Articleby પા. ખરસાણી
પ્રસ્તુત લેખમાં લેખકે નટમંડળ દ્વારા રજૂ થયેલા અને વખણાયેલા સર્વોત્તમ નાટકોમાંના એક મિથ્યાભિમાન નાટકની વાત કરેલી છે. આ નાટકમાં જીવરામ ભટ્ટના પાત્રને જીવંત બનાવવા પ્રાણસુખભાઈએ કોઈ જ કસર છોડી નથી. …
તત્કાલીન થિએટર માલિકોએ મિથ્યાભિમાન ન ભજવ્યું -એથી કવિને નાટ્ય લેખનમાંથી રસ ઉડી ગયો.
Articleby ડૉ. ધીરુભાઈ ઠાકર
પ્રસ્તુત લેખમાં લેખક લખે છે કે 1955 માં ગુજરાત વિદ્યાસભા દ્વારા મિથ્યાભિમાન નાટકની રજૂઆત થઈ અને તેના પરિણામરુપે આ નાટક અને નાટકના પાત્રો અમર બની ગયાં. તેની પાછળ અનેક કારણો …
\"મિથ્યાભિમાન\" અથવા \"જીવરામ ભટ્ટ\"
Articleby સંપાદક
પ્રસ્તુત લેખમાં ગુજરાત વિદ્યાસભા સંચાલિત મિથ્યાભિમાન અથવા જીવરામ ભટ્ટ નાટકના લેખક, દિગ્દર્શક, રજૂઆત, નિયોજક, જવનિકા, વ્યવસ્થાપકો, નૃત્યવૃંદ, સંગીત, ગાયકવૃંદ, મૂળપાત્રો અને તે પાત્રોની ભજવણી કરનાર કલાકારો વગેરેની વિગતે નોંધ આપેલી …