Articles Digital Archive

Explore articles, research papers, and expert insights from our digital archive

Reset Filters

Showing 20 of 588 articles

Article
આ યુગ માટેનું લોકનાટય

પ્રો. અનંતરાય રાવળ

2003
Article
વિસરાયેલી કૃતિ વિશે (દિગ્દર્શકોની કેફિયતો)

જયશંકર \"સુંદરી\" અને દિનાબહેન (ગાંધી) પાઠક

2003
Article
પ્રાણસુખભાઈને મળ્યો નથી. એનું દુ:ખ અને સુખ બંને છે.…

સંપાદકશ્રી ( મુલાકાત : દેવેન્દ્ર ત્રિવેદી)

2003
Article
મિથ્યાભિમાન એકપાત્રી થિએટરનું નાટક

સંપાદકશ્રી (મુલાકાતના અંશોમાંથી)

2003
Article
ગુજરાતી થિએટરનું મંગળસૂત્ર (સંપાદકીય)

હસમુખ બારાડી

2003
Article
રંગભૂમિએ જેમના હ્રદયમાં નાનીશી જગ્યા સર્જી હોય.

સંપાદકશ્રી

2003 Natak Budreti Magazine
Article
સહિયારા શમણામાં સદભાવના અને વિશ્વાસના ટેકાની અપેક્ષ…

hasmukh baradi

2003 natak Budreti Magazine
Article
શુભેચ્છાઓ અને સંદેશાઓ

hasmukh baradi

2003 Natak Budreti Magazine
Article
ગ્રંથ પરિચય

સંપાદકશ્રી

2003 natak Budreti Magazine
Article
ફારસ નાટ્યલેખન સ્પર્ધા - ૨૦૦૩

hasmukh baradi

2003 natak Budreti Magazine
Article
જોશિપુરાની મુલાકાતમાંથી

hasmukh baradi

2003 natak Budreti Magazine
Article
પ્રભાબેન પાઠકની મુલાકાતમાંથી

hasmukh baradi

2003 natak Budreti Magazine
Article
TMC આર્કાઈવ્ઝ

hasmukh baradi

2003 natak Budreti Magazine
Article
બુડ્રેટી સમાચાર

hasmukh baradi

2003 natak Budreti Magazine
Article
શ્રદ્ધાંજલી

hasmukh baradi

2003 Natak Budreti Magazine
Article
અભિનંદનો

hasmukh baradi

2003 Natak Budreti Magazine
Article
બુડ્રેટી સ્ક્રિપ્ટ બેન્ક નાટ્યલેખો અને નાટ્ય જૂથો વચ્ચે સ…

hasmukh baradi

2003 Natak Budreti Magazine
Article
સબસે ઉદાસ કવિતા : નક્સલવાદની પૃષ્ઠભૂમિનું - નાટક

ડો. રાજેન્દ્ર મહેતા

2003 Natak Budreti Magazine
Article
દો એકમ દો

ડો. રાજેન્દ્ર મહેતા

2003 Natak Budreti Magazine
Article
\" પ્રબુધ્ધ રૌહિણેયમ્\" વિશે

hasmukh baradi

2003 Natak Budreti Magazine
આ યુગ માટેનું લોકનાટય
Article

by પ્રો. અનંતરાય રાવળ

પ્રસ્તુત લેખમાં લેખક લખે છે કે મિથ્યાભિમાન નાટકના નાટયપ્રયોગમાં ભવાઈના કેટલાક તત્વો ઉમેરી, ઓછાં સાધનોથી બહોળા ગ્રામીણ સમુદાય તેમજ શાળાના તરૃણ વિદ્યાર્થીઓ રસભેર માણી શકે તેવા નાટકનો આદર્શ રજૂ થયો …

વિસરાયેલી કૃતિ વિશે (દિગ્દર્શકોની કેફિયતો)
Article

by જયશંકર \"સુંદરી\" અને દિનાબહેન (ગાંધી) પાઠક

પ્રસ્તુત લેખમાં લેખકે કવિ દલપતરામની નાટ્યકૃતિ \"મિથ્યાભિમાન\" ની વાત કરેલી છે. ગુજરાત વર્નાક્યુલર સોસાયટી જે હાલમાં ગુજરાત વિદ્યાસભા નામે ઓળખાય છે. તેમાં દલપતરામનું . અનન્ય યોગદાન હતું. તેમ છતાં દલપતરામને …

પ્રાણસુખભાઈને મળ્યો નથી. એનું દુ:ખ અને સુખ બંને છે. (અભિનેતાની કેફીયત)
Article

by સંપાદકશ્રી ( મુલાકાત : દેવેન્દ્ર ત્રિવેદી)

પ્રસ્તુત લેખમાં લેખકે મિથ્યાભિમાન નાટકનું મુખ્ય પાત્ર એવું જીવરામ ભટ્ટનું પાત્ર પહેલા પ્રાણસુખભાઈ અને પછી અર્ચન ત્રિવેદીએ ભજવેલું. બંનેએ ભજવેલા આ પાત્રની સામ્યતા અને ભિન્નતા આ લેખમાં દર્શાવ્યા છે. પ્રાણસુખભાઈને …

મિથ્યાભિમાન એકપાત્રી થિએટરનું નાટક
Article

by સંપાદકશ્રી (મુલાકાતના અંશોમાંથી)

પ્રસ્તુત લેખમાં લેખકે \" નાટ્ય વિદ્યામંદિર\" નામે નાટ્ય અકાદમીની સ્થાપનાથી ગુજરાતને તેના પોતાના નાટક માટેનું વાતાવરણ ઉભું થયું તેની વાત કરેલી છે. ભૂંગળ વિનાની ભવાઈ નામની સ્કિપ્ટ પરથી \" મિથ્યાભિમાન\" …

ગુજરાતી થિએટરનું મંગળસૂત્ર (સંપાદકીય)
Article

by હસમુખ બારાડી

પ્રસ્તુત લેખમાં સંપાદકશ્રી લખે છે કે સમગ્ર ગુજરાતના જીવનમાં ડહોળાયેલા વિશ્વાસઘાતી ધિક્કાર અને ઈર્ષ્યાના વાતાવરણમાં પણ ગુજરાતી કલા અને રંગભૂમિના સુંગધીદાર ફૂલો પણ ઉગ્યા છે. તેમાં \"મિથ્યાભિમાન\" પ્રથમ સિધ્ધ નાટક …

રંગભૂમિએ જેમના હ્રદયમાં નાનીશી જગ્યા સર્જી હોય.
Article

by સંપાદકશ્રી

પ્રસ્તુત લેખમાં સંપાદકશ્રીએ ઉત્પલ ભાયાણી અને કમલેશ દરૂની વાત કરીને ગુજરાતને પોતાનું કહી શકાય તેવા થિએટરની ખોટ સાલે છે તેમ કહીને રંગભૂમિ અને નાટ્યવિકાસમાં આર્થિક સહયોગ આપવાની અપીલ કરી છે.

2003 Natak Budreti Magazine
View Details
સહિયારા શમણામાં સદભાવના અને વિશ્વાસના ટેકાની અપેક્ષા (સ્નેહ સિંચન)
Article

by hasmukh baradi

પ્રસ્તુત લેખમાં સંપાદકશ્રીએ અમદાવાદમાં ગુજરાત સરકાર તરફથી અમદાવાદનાં કલેકટર દ્વારા TMC ને જે જમીન મળી તેમાં ઊભી થઈ રહેલી વિવિધ સવલતોની વાત કરી છે. કલારસિક તરીકે તમારા થિએટરમાં તમારી બેઠક …

2003 natak Budreti Magazine
View Details
શુભેચ્છાઓ અને સંદેશાઓ
Article

by hasmukh baradi

વિશ્વ રંગભૂમિદિન નિમિત્તે આ વિશેષ અંકના પ્રસ્તુત લેખમાં ગુજરાતના શિક્ષણ મંત્રી આનંદીબહેન પટેલ અને રમત ગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃતિઓના સચિવ વી.એન.માયરાના શુભેચ્છા સંદેશાઓ રજૂ કરવામાં આવ્યાં છે.

2003 Natak Budreti Magazine
View Details
ગ્રંથ પરિચય
Article

by સંપાદકશ્રી

લેખકે પ્રસ્તુત લેખમાં વિવિધ ગ્રંથોનો તેના મુખ પૃષ્ઠ સાથે ટૂંકમાં પરિચય કરાવ્યો છે. જેમાં \"ખેલદિલ ખલનાયક માસ્ટર ચુનીલાલ\", \"તાક થૈ-ભવાઇ વેશો, સાયબો મારો ગુલાબનો છોડ, ન્યાયપ્રિય અને એન્ટિગો વગેરેનો ગ્રંથનામ, …

2003 natak Budreti Magazine
View Details
ફારસ નાટ્યલેખન સ્પર્ધા - ૨૦૦૩
Article

by hasmukh baradi

પ્રસ્તુત લેખમાં સંપાદકશ્રી ફારસ નાટ્યલેખન સ્પર્ધા-૨૦૦૩ ની વાત કરતાં કહે છે કે ટી.એમ.સી. તરફથી આ વર્ષે ૩૧ જુલાઇ, ૨૦૦૩ સુધીમાં ફારસ એકાંકી અને ફૂલલેન્થ નાટકો આમંત્રિત કરવામાં આવ્યા. જેમાં ૨૬ …

2003 natak Budreti Magazine
View Details
જોશિપુરાની મુલાકાતમાંથી
Article

by hasmukh baradi

પ્રસ્તુત લેખમાં લેખકે બકુલ જોશિપુરાની મુલાકાતની નોંધ લીધી છે. જેમાં સ્ત્રીપાત્રો ભજવતા પ્રાણસુખ નાયક, જયશંકર સુંદરી, સૂરજરામ વગેરેની વાત કરી છે. સ્ત્રીપાઠને કારણે જ જયશંકરનું નામ સુંદરી, અને સૂરજરામનું નામ …

2003 natak Budreti Magazine
View Details
પ્રભાબેન પાઠકની મુલાકાતમાંથી
Article

by hasmukh baradi

પ્રસ્તુત લેખમાં સંપાદકશ્રીએ પ્રભાબહેન પાઠકની મુલાકાત દરમ્યાન પ્રભાબહેને જે પ્રતીભાવ આપ્યો તેની અહીં નોંધ લીધી છે. પ્રભાબહેને રસીકલાલ છોટાલાલ પરિખના પરિત્રાણ નાટકમાં કુંતી નું પાત્ર ભજવ્યું હતું. જશવંતભાઈ સાથે કામ …

2003 natak Budreti Magazine
View Details
TMC આર્કાઈવ્ઝ
Article

by hasmukh baradi

પ્રસ્તુત અંકના આ લેખમાં લેખમાં લેખકે બુડ્રેટીના TMC આર્કાઈવ્ઝ અને પુસ્તકાલયમાં અનેક હસ્તપ્રતો, નાટ્ય સ્ક્રિપ્ટ, તસ્વીરો, કૃતિઓ, પોસ્ટરો, ઓપેરા બુક્સ, સેટ ડિઝાઈન વગેરેની જાળવણી કરવામાં આવે છે. તેની વાત કરી …

2003 natak Budreti Magazine
View Details
બુડ્રેટી સમાચાર
Article

by hasmukh baradi

સંપાદકશ્રી એ નાટક સામાયિકના આ વિભાગમાં ટી.એમ.સી./બુડ્રેટીને લગતી પ્રવૃત્તિઓ અંગેના સમાચારોની નોંધ લીધી છે. જેમકે TMC દ્વારા વિવિધ અભ્યાસક્રમો અને અભિનય વર્ગનો આરંભ TMC ના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની એક બેઠક તાજેતરમાં …

2003 natak Budreti Magazine
View Details
શ્રદ્ધાંજલી
Article

by hasmukh baradi

સંપાદકશ્રી એ નાટક સામાયિકના પ્રસ્તુત વિભાગમાં નાટ્ય અને રંગભૂમિક્ષેત્રે મહત્ત્વનું પ્રદાન કરનારા મહાનુભાવોને શ્રદ્ધાંજલી આપી છે. જેમાં માનવીય વ્યથાના આલેખક ભીષ્મ સાહની, વનાંચલ, અને વગાડના શ્વાસ ના સર્જક જયંત પાઠક, …

2003 Natak Budreti Magazine
View Details
અભિનંદનો
Article

by hasmukh baradi

લેખકે નાટક સામયિકના પ્રસ્તુત વિભાગમાં રાજેન્દ્ર શાહને ભારતીય સાહિત્યના જ્ઞાનપીઠ પારિતોષિક માટે, શ્રી ભગવતીકુમાર શર્માને કલાપી એવોર્ડ માટે અને ધીરૂબહેન પટેલને ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ બનવા માટે અભિનંદન આપે છે.

2003 Natak Budreti Magazine
View Details
બુડ્રેટી સ્ક્રિપ્ટ બેન્ક નાટ્યલેખો અને નાટ્ય જૂથો વચ્ચે સેતુ
Article

by hasmukh baradi

પ્રસ્તુત લેખમાં લેખક લખે છે કે બુડ્રેટી સ્ક્રિપ્ટ બેન્ક માં અત્યારે જૂની-નવી રંગભૂમિના સાડા ત્રણસો નાટકોની હસ્તપ્રતો ઉપલબ્ધ છે. જેનો ઉદ્દેશ નાટ્યજૂથો અને લેખકો વચ્ચે સેતુ બનવાનો છે. આ લેખમાં …

2003 Natak Budreti Magazine
View Details
સબસે ઉદાસ કવિતા : નક્સલવાદની પૃષ્ઠભૂમિનું - નાટક
Article

by ડો. રાજેન્દ્ર મહેતા

પ્રસ્તુત લેખમાં લેખકે હિંદીના શ્રેષ્ઠ નાટયકાર સ્વદેશ દિપક નું નવું નાટક સબસે ઉદાસ કવિતા ની વાત કરેલી છે. આ સમગ્ર નાટક નક્સલવાદ પર આધારિત છે. પ્રસ્તુત નાટક નવ દ્રશ્યો અને …

2003 Natak Budreti Magazine
View Details
દો એકમ દો
Article

by ડો. રાજેન્દ્ર મહેતા

પ્રસ્તુત લેખમાં લેખકે આપણી ભગિની ભાષા હિન્દી સાહિત્યના અગ્રણી કવિ વિનય દૂબેના દો એકમ દો માં ગ્રંથસ્થ બે પદ્ય નાટકોની વાત કરી છે. આ બંને પદ્યનાટકો કટાવ છંદમાં લખાયેલા છે. …

2003 Natak Budreti Magazine
View Details
\" પ્રબુધ્ધ રૌહિણેયમ્\" વિશે
Article

by hasmukh baradi

પ્રસ્તુત લેખમાં શ્રી માવજી સાવલો પરનો લાભશંકર ઠાકરનો પત્ર રજૂ થયો છે. જેમાં રામભદ્ર મુનિના સંસ્કૃત નાટક પ્રબુદ્ધ રૌહિણેયમ ની વાત કરી છે. જેનો અનુવાદ વિજયશીલચંદ્ર સૂરી કર્યો છે. આ …

2003 Natak Budreti Magazine
View Details