Articles Digital Archive
Explore articles, research papers, and expert insights from our digital archive
Showing 20 of 588 articles
આજે કાલકારનો ધર્મ પ્રચંડ વેદનાથી તરફ્ડતા જીવોને ચંદન…
શશિકાંત નાણાવટી
2002 Natak Budreti Magazineનિકોટિનના ઝેર ને પિછાણવાની જરૂર છે॰
hasmukh baradi
2002 Natak Budreti Magazineમંજરીથી મઘમઘતી આંબાની ડાળને કોઈએ વેડી નાંખી છે.
hasmukh baradi
2002 Natak Budreti Magazineસહિયારાપણાની હુંફ
hasmukh baradi
2002 Natak Budreti Magazineએપીલોગ (બોક્સ સેટ)
hasmukh baradi
2002 Natak Budreti Magazineપ્રતીભાવ
hasmukh baradi
2002 Natak Budreti Magazineચેનપુર (TMC) તાલીમ ભવનમાં મંગળચરણ
hasmukh baradi
2002 Natak Budreti Magazineશ્રદ્ધાંજલિ
hasmukh baradi
2002 Natak Budreti Magazineપ્રવૃતિ સમાચાર
hasmukh baradi
2002 Natak Budreti Magazineતંત્રી ને પત્ર
બીપીન ધોળકિયા, કચ્છ, હની છાયા, મુંબઈ
2002 Natak Budreti Magazineપાસ પાસે તોય કેટલા જોજન દૂરનો આપણો વાસ
હરેશ ત્રિવેદી
2002 Natak Budreti Magazineડિરેકટર્સ- ઇન - રેસિડાન્સ
hasmukh baradi
2002 Natak Budreti Magazineસ્વીકાર નોંધ
રાજેન્દ્ર મહેતા
2002 Natak Budreti MagazineTMC રેપર્રટરી
hasmukh baradi
2002 Natak Budreti Magazineગુજરાત સંગીત નાટક અકાદમીનો સાસણ-ગીરમાં વિશિષ્ટ વર્ક…
hasmukh baradi
2002 Natak Budreti MagazineGujarati Theatre in Recent Years.
Dr. S. D. Desai
2002 Natak Budreti Magazineસારા નાટકો આવકારવાની જવાબદારી પ્રેક્ષેકોની છે
સંજય શાહ
2002 Natak Budreti Magazineકેટલાક નોંધપાત્ર પ્રયોગો
ડો. શૈલેષ ટેવાણી
2002 Natak Budreti Magazineગુજરાતી રંગભૂમિ મૌલિક થઈ ગઈ !
ઉત્પલ ભાયાણી
2002 Natak Budreti Magazineજરૂર છે ઓડેટોરીયમની
વિરલ રાચ્છ
2002 Natak Budreti Magazineઆજે કાલકારનો ધર્મ પ્રચંડ વેદનાથી તરફ્ડતા જીવોને ચંદનલેપ લગાડી શાતા બક્ષવાનો છે.
Articleby શશિકાંત નાણાવટી
ગોધરાના રાક્ષસી નરસંહાર પછી ઉત્પન્ન થયેલી ગુજરાતની પરિસ્થિતિમાં કલાકારો શું કરી શકે ? જો કે રાષ્ટ્રના આપત્તિકાળે કલાકારો અને કળા સંસ્થાઓએ પોતાની જવાબદારી તો નિભાવી જ છે. સાંપ્રત પરિસ્થિતિમાં કલાકારોનો …
નિકોટિનના ઝેર ને પિછાણવાની જરૂર છે॰
Articleby hasmukh baradi
\"સત્તાવીસમીએ અમદાવાદની શેરીઓમાં દોડશે રાષ્ટ્રચેતના\" આ સમાચાર તા. 06/02/1993 ના રોજ જનસત્તા-લોકસત્તા માં ચ્પાયા હતા. આ દેશમાં નિકોટિનરૂપી ઝેર આજે જીવ જીવમાં ઘર કરતું જાય છે. ત્યારે થિયેટરના કલાકારો આ …
મંજરીથી મઘમઘતી આંબાની ડાળને કોઈએ વેડી નાંખી છે.
Articleby hasmukh baradi
પ્રસ્તુત લેખમાં માણસ માણસ વચ્ચે વિશ્વાસ ખૂટી પડ્યો છે. એવી વાત કરીને આ સમસ્યાનું કારણ અને ઉપાય પણ સંપાદકશ્રી બતાવે છે. સાથે સાથે તેઓ શ્રદ્ધા અને અંધ શ્રદ્ધાની પણ ભેદરેખા …
સહિયારાપણાની હુંફ
Articleby hasmukh baradi
TMC ને ઓપન થિયેટર માટે ગુજરાત સરકારે જમીન આપી. ગુજરાતમાં કોઈ કલા જૂથને ગુજરાત સરકારે જમીન આપી હોય એવું બન્યું નથી. એનો અર્થ એ જ કે TMC ને મળેલી જમીન …
એપીલોગ (બોક્સ સેટ)
Articleby hasmukh baradi
પ્રસ્તુત લેખમાં સંપાદકશ્રીએ આપણાં મેઇન સ્ટ્રીમ થિયેટરમાં વપરાતા બોક્સ સેટ ને આ વર્ષે લગભગ ૧૭૦ વર્ષ પૂરા થશે એવી વાત કરીને બોક્સ્સેતનો ઇતિહાસ રજૂ કર્યો છે.
પ્રતીભાવ
Articleby hasmukh baradi
આ વિભાગમાં નાટક સામયિકના વાચકો અને રંગકર્મીઓએ આપેલા વિવિધ પ્રતિભાવોનો સમાવેશ થાય છે. જેમાં વાનલતા મહેતાએ નાટ્ય સંગીત ગીત અંક ના વખાણ કર્યા છે. તો જે. એસ. શાહ નાટક સામયિક …
ચેનપુર (TMC) તાલીમ ભવનમાં મંગળચરણ
Articleby hasmukh baradi
પ્રસ્તુત લેખમાં સંપાદકશ્રી અમદાવાદમાં ચેનપુર ગામના પાદરે બુડ્રેટીના તાલીમ વિભાગ TMC (થિયેટર એન્ડ મીડીયા સેન્ટર) ના ઓપન એર થિયેટરના બાંધકામનું મંગળાચરણ કરવામાં આવ્યું હતું. તેની વાત કરેલી છે. TMC ને …
શ્રદ્ધાંજલિ
Articleby hasmukh baradi
નાટક સામયિકના પ્રસ્તુત વિભાગમાં સંપાદકશ્રીએ ચાંપશીભાઈ નાગડા અને - શ્રી ગીરેશ દેસાઈ (ભાઉ સાહેબ) ને યાદ કરીને તેમણે ભાવભીની શ્રદ્ધાંજલી આપવામાં આવી છે.
પ્રવૃતિ સમાચાર
Articleby hasmukh baradi
નાટક અને થિયેટરના ક્ષેત્રમાં થતી વિવિધ પ્રવૃત્તિઓના સમાચાર આ વિભાગમાં રજૂ કરવામાં આવે છે. જેમકે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના નિર્દેશક પદે દેવેન્દ્રરાજ અંકુર ની વરણી કરાઈ. ગુજરાત સમાચાર અને આઈ. …
તંત્રી ને પત્ર
Articleby બીપીન ધોળકિયા, કચ્છ, હની છાયા, મુંબઈ
નાટક સામયિકના તંત્રીશ્રી પર આવેલા પત્રો આ વિભાગમાં રજૂ થયા છે. એમાના એક પત્રમાં બીપીન ધોળકિયા ટાઉન હૉલ બાંધવા અંગે સૂચન આપે છે અને બીજા પત્રમાં હની છાયા મૃ... કટીકમ …
પાસ પાસે તોય કેટલા જોજન દૂરનો આપણો વાસ
Articleby હરેશ ત્રિવેદી
ત્રણ દ્રશ્યો અને એક જ સ્થળ પર વિસ્તાર પામતું આ નાટક જે ગીત પંક્તિથી આરંભાય છે, તે જ ગીત પંક્તિથી અંતમાં પરિણમે છે. નાટકમાં બે પાત્રો છે. એક પુરુષ છે …
ડિરેકટર્સ- ઇન - રેસિડાન્સ
Articleby hasmukh baradi
ગુજરાત સરકાર તરફથી યુવાનો માટે નાટ્ય તાલીમ અને દિગ્દર્શકો માટે રોજગારી આ બને હેતુ \"ડિરેકટર્સ - ઇન - રેસિડેન્સ\" યોજના થકી પાર પડે છે. આ યોજના તાલીમ પામેલા દિગ્દર્શકોને માસિક …
સ્વીકાર નોંધ
Articleby રાજેન્દ્ર મહેતા
પ્રસ્તુત વિભાગમાં બુડ્રેટીને ભેટમાં મળેલા પુસ્તકોની યાદી દર્શાવવામાં આવે છે. તેમાં એ પુસ્તકોનો સંક્ષેપમાં પરિચય પણ આપવામાં આવે છે. પ્રસ્તુત લેખમાં ડો. જગદીશ દવે કૃત ગુજરાતી અને મરાઠી સામાજિક નાટકો …
TMC રેપર્રટરી
Articleby hasmukh baradi
બુડ્રેટીની TMC રેપર્રટરીની પ્રવૃતીમાં ધીરુભાઈ ઠાકર કૃત \"ઊંચો પર્વત ઊંડી ખીણ પ્રા. જનક દવેએ પ્રસ્તુત કર્યું હતું. અમદાવાદ કોમ્યુનિટી ફાઉન્ડેશનના સયાયોગથી પોળ એટલે મોળું દહીને ઉપર કટકો ગોળ નાટકના આઠ …
ગુજરાત સંગીત નાટક અકાદમીનો સાસણ-ગીરમાં વિશિષ્ટ વર્કશોપ
Articleby hasmukh baradi
અકાદમીના સભ્યસચિવ સંજય ગુપ્તાએ તા. 11-12 જાન્યુઆરી દરમ્યાન સાસણ-ગીરમાં એક વર્કશોપનું આયોજન કર્યું હતું. તેમાં સ્વાયત અકાદમી શું કરી શકે ? એવી બધા કલાકારોના મનમાં અવઢવ હતી. પરંતુ સ્વાયત્તતા એ …
Gujarati Theatre in Recent Years.
Articleby Dr. S. D. Desai
SD deasi describes his experiences of the plays he has seen in recent times
સારા નાટકો આવકારવાની જવાબદારી પ્રેક્ષેકોની છે
Articleby સંજય શાહ
સુરતના કપિલદેવ શુકલનું “આખરની આત્મકથા” ભજવાયું. તેના સંદર્ભે લેખકે પ્રસ્તુત લેખમાં તે નાટકના પ્લસ અને માઈનસ પોઈનટ દર્શાવ્યા છે. કાંતિ મડિયાએ આ નાટક સંદર્ભે કહયું હતું કે “મુંબઈના પ્રેક્ષકોને ચીલાચાલૂ …
કેટલાક નોંધપાત્ર પ્રયોગો
Articleby ડો. શૈલેષ ટેવાણી
રાજકોટની રંગભૂમિ સમગ્ર સૌરાષ્ટ્રની નાટ્ય પ્રવૃત્તિ એમ કહી શકાય નહી. રાજકોટ માં અત્યારે ‘રંગમીલન’, ‘કલાનિકેતન’ અને ‘આકાર થિયેટર્સ’ એમ ત્રણ મંડળો ચાલે છે. ‘કલાનિકેતન’ ના સૂત્રધાર ભરત યાજ્ઞિકે મેઘાણીના જીવન …
ગુજરાતી રંગભૂમિ મૌલિક થઈ ગઈ !
Articleby ઉત્પલ ભાયાણી
પ્રસ્તુત લેખમાં ગુજરાતી રંગભૂમિની મૌલિકતા વિષે વાત કરી ચ્હે. ગુજરાતી રંગભૂમિમાં મૌલિકતા નથી એવી જૂની – પુરાણી ફરિયાદ વાસી થઈ ગઈ છે. ગુજરાતી રંગભૂમિ હવે સ્વાવલાંબી બની છે. આજે રંગભૂમિ …
જરૂર છે ઓડેટોરીયમની
Articleby વિરલ રાચ્છ
વર્ષોથી જામનગરમાં ‘ધૂમકેતુ’, ‘કોલંબસ’, ‘ઉપાસના’, ‘નૃત્યભારતી’ જેવી નાટ્ય સંસ્થાઓ એ જામનગરના રંગમંચને ધબકતું રાખ્યું હતું. હવે 1992-93 થી આ કાર્ય “થિયેટર પીપલ” નામની નાટ્ય સાંસ્થા કરી રહી છે. નાટ્ય શિબિરો, …