TMC Digital Archive
Explore Books, Manuscripts, Photos, Audios & Videos
DHANAJI, MAKANJI, MALAJI, EPISODE - 1,2,3,6
ManuscriptNatubhai Patel • GUJARATI
Description (English)
Written by Natubhai Patel, 'Dhaniya Makaniya Ane Maliva' follows three poor neighbors—Dhaniya, Makaniya, and Maliya—living in a village slum. The play highlights their daily struggles with poverty, domestic friction, caste-based discrimination in education, the dark reality of child marriage, and exploitation by local landlords.
Description (Gujarati)
નટુભાઈ પટેલ લિખિત 'ધનીયા મકનીયા અને માલીવા' નાટક ગામના છેવાડે ઝૂંપડામાં રહેતા ત્રણ ગરીબ પાડોશીઓ—ધનીયો, મકનીયો અને માલીયાની કથા છે. આ નાટક ગરીબી, દૈનિક ઘરકંકાસ, બાળકો સાથે થતો નાત-જાતનો ભેદભાવ, ૬-૮ વર્ષના બાળકોના બાળલગ્નની કુરિવાજ-પ્રથા અને જમીનદારો દ્વારા થતા શોષણ પર પ્રકાશ પાડે છે
Related Manuscripts